વિદ્યાનો લાભ મેળવવા વાસ્તુ સૂત્રનો ઉપયોગ બનશે લાભદાયી

0
5955
Knowledge Benefit Architecture Requires

* અભ્યાસ રૂમની અંદર વિદ્યાર્થીનું ટેબલ પુર્વ-ઉત્તર ઈશાન કે પશ્ચિમમાં રહેવું જોઈએ. દક્ષિણ અગ્નિ કે પછી નૈઋત્ય કે ઉત્તર-વાયવ્યમાં ન હોવું જોઈએ.

* અભ્યાસ રૂમમાં બારી કે રોશની પૂર્વ-ઉત્તર કે પશ્ચિમમાં હોવી તે શ્રેષ્ઠ છે પણ દક્ષિણમાં સંભવતયા ન રાખશો.

* અભ્યાસ રૂમની અંદર શૌચાલય ક્યારેય પણ ન રાખશો.

* અભ્યાસ રૂમની રંગ સંયોજના સફેદ, બદામી, ફીકો આસમાની કે હલ્કો ફિરોજી રંગ દિવાલો પર અને ટેબલ-ફર્નિચર પર શ્રેષ્ઠ છે. કાળો, લાલ, ઘાટો વાદળી રંગ રૂમની અંદર ન હોવો જોઈએ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY