શાસ્ત્રોમાં પ્રમાણે જાણો ગાયનું મહત્વ

0
15130
Learn the importance of the Scriptures Cow2

ગાય એક ખૂબ જ ઉપયોગી પુશુ છે જે કોઈપણ રૂપમાં ફાયદાકારક પણ છે. જૂના જમાનામાં બધાના ઘરમાં ગાય ચોક્કસપણે રાખવામાં આવતી હતી. આજે પણ ગામડાઓમાં લોકો ગાયને ચોક્કસપણે પાળે છે.

પ્રાચીનકાળથી જ ગાયને માતાનો દરજ્જો પ્રાપ્ત છે. ગાય ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ગાયની પૂજા કરનારને બધા દેવી-દેવતાઓના કૃપા પ્રાપ્ત થઈ જાય છે. આને લીધે જ આજે પણ ગાયની પૂજા કરવામાં આવે છે. પહેલા ગાયને ઘરમાં રાખવાનું અનિવાર્ય હતું તેની પાછળ પણ અનેક કારણ છે.

-ગાય જ્યાં રહે છે ત્યાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા સક્રિય નથી થઈ શકતી અને સકારાત્મક ઊર્જાનો વધારો થતો રહે છે.

-ગાયમાંથી નિકળતી ગંધથી વાતાવરણમાં મોજુદ અનેક હાનીકારક કિટાણુ નષ્ટ થઈ જાય છે.

-ગાયના દૂધથી પણ અનેક બીમારીઓમાં તે ઔષધિનું કામ કરે છે.

-ગાયને ઘરમાં રાખવાથી બધા પ્રકારના જ્યોતિષિય દોષ અને વાસ્તુદોષ નષ્ટ થઈ જાય છે.

-ગાયના મૂત્રમાં અનેક બીમારીમાં ઔષધીના રૂપમાં કામમાં લેવામાં આવે છે.

-ગૌમૂત્રથી કેન્સરનો ઈલાજ કરવામાં આવે છે. ગાયના પ્રભાવમાં રહેનાર વ્યક્તિને ક્યારેય પણ કોઈ પણ બીમારી નથી થતી.

-ગાયના ગોબરને અનેક કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

તે સિવાય અનેક ફાયદા છે ગાયને ઘરમાં રાખવાના. આ બધા કારણોને લીધે જ ગાયને પોતાના ઘર ઉપર રાખવી જોઈએ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY