વાસ્તુ પ્રમાણે આટલા કરો ફેરફાર અપનાવવાથી વેપારમાં થશે સમૃદ્ધી

0
12012
Vastu Changes Business Prosperity

ગ્રહ શાંતિ, દેવી-દેવતાઓ અને પુજા-અર્ચના સાથે મનુષ્યએ વધુ એક વિષય ઉપર પણ ધ્યાન આફવુ જોઈએ અને તે છે વેપારની જગ્યા જેવી કે દુકાન કે ફેક્ટરીનું વાસ્તુ. જો વાસ્તુ દોશના કારણે તમે તકલીફ હોવ,

પ્રમાણે જે અપનાવવાથી વેપારમાં સમૃદ્ધી લાવી શકાય છે.

1. ઘરમાં બેઠેલા અને ઓફિસ કે દુકાનમાં ઊભા રહેલા ગણપતીજીનુ ચિત્ર લગાવવુ જોઈએ. પરંતુ ઊભા ગણપતીજીનું ચિત્ર લગાવવામાં એટલુ ધ્યાન રાખવુ જોઈએ કે તેમના બંને પગ જમીનને અડેલા હોય જેથી વેપારમાં સ્થીરતા આવવાની શક્યતા વધારે રહે છે.
2. દુકાન અથવા ઓફિસમાં ઉત્તર તેમજ પશ્ચિમ દિશામાં શોકેસ બનાવવા જોઈએ જેથી ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે.
3. ધનમાં વૃદ્ધી માટે તિજોરીનુ મો ઉત્તરદિશામાં રાખવુ જોઈએ કારણકે તે દેવતાઓના કોષાધ્યાક્ષ કુબેરની દિશા છે.
4. દુકાનમાં વેપારીને બેસવાની જગ્યા વાયવ્ય દિશામાં રાખવી જોઈએ જેથી ગ્રાહકોની અવર જવર વધારે રહે છે અને સામાન ઝડપથી વેચાઈ જાય છે.
5. સોના-ચાંદીના વેપારીઓએ દુકાનમાં લાલ અથવા ઓરેન્જ કલરની વસ્તુઓ ના રાખવી જોઈએ કારણકે આ રંગ અગ્નિનું પ્રતીક છે અને તે અગ્નિ ધાતુ નષ્ટ કરે છે.
6. વધારે પડતા કામના ભારણના કારણે ટેબલ નીચે કાગળ, ફાઈલો, પુસ્તકો, બ્રીફકેસ રાખવી સામાન્ય વાત થઈ ગઈ છે પરંતુ જો તે જગ્યાએ જુતા-ચંપલ કે ઝાડુ રાખવામાં આવે તો વેપારમાં ખોટ આવી શખે છે.
7. દુકાન કે ઓફિસનો દરવાજો અંદરની બાજુ ખુલે તેવો રાખવો જોઈએ, બહારની બાજુ દરવાજો ખુલતો હોય તો તે લાભને ઓછો કરી દે છે, પરિણામે આવકની સાથે ખર્ચ પણ વધે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY