About US
વિશ્વ ગુજરાત એ સમગ્ર વિશ્વ અને દેશના સમાચારોને એક જ માધ્યમ દ્વારા આપ સુધી પહોચાડવાની એક પહેલ છે. આપ અમારી સાથે જોડાઈને આપની વ્યસ્ત દિનચર્યામાં પણ દિવસભર સમગ્ર વિશ્વમાં ઘટતી તમામ ઘટનાઓથી માહિતગાર રહી શકો છો. આપ ભલે આપના કાર્યમાં વ્યસ્ત હશો પણ અમે તમારી માટે પળેપળના સમાચાર તમારા સુધી પહોચાડવામાં માધ્યમ બનીશું તો આજે જ અમારી સાથે જોડાવો અને રજીસ્ટર કરો આપની વિગતો. આ વિગતો પરથી અમે આપને ઈમેલ , વોટ્સએપ મેસેજ અને ન્યુઝ લેટર નિયમિત મોક્લીશું.
Contact Vishvagujarat.com For Your Business Advertisements, Suggestions and Other Queries with below link.
Contact Details
Vishwa Gujarat
Email: info@vishwagujarat.com