ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ ને 20 વર્ષ પૂર્ણ, હવે કંઈક આવી લાગે છે શાહરૂખની ઓનસ્ક્રીન પુત્રી

0
306

1. સના સઈદ

શાહરૂખ ખાન, કાજોલ અને રાણી મુખર્જી સ્ટારર ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ ને ૨૦ વર્ષ થઇ ગયા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની પુત્રી અંજલિનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસનો કિરદાર પણ મહત્વનો હતો. અંજલિનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ સના સઈદ હવે અલગ લૂકમાં નજર આવી રહી છે.

2. સના સઈદ

ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ માં શાહરુખ ખાનની પુત્રી અંજલિનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ સના સઈદે તાજેતરમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં સના વધારે બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. સાનાના આ ફોટા સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યા છે.

3. સના સઈદ

જો કે, આ ફર્સ્ટ ટાઈમ નથી જ્યારે સનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આવા હોટ ફોટોઝ શેર કર્યા છે. આ અગાઉ પણ સનાએ તેના ઘણા હોટ ફોટોઝ શેર કર્યા છે. અભિનેત્રી સના સઈદ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ માં પણ નજર આવી હતી.

4. સના સઈદ

સના સઈદે ૨૦૦૮ માં સિરીયલ ‘લો હો ગઈ પૂજા આ ઘર કી’ માં કામ કર્યું હતું. આ સિવાય સના ઝલક દિખલા જા, ખતરો કે ખિલાડી અને નચ બલીએ જેવા ઘણા રિયાલીટી શોઝમાં કામ કરી ચૂકી છે.

5. સના સઈદ

સના તે સમયે ખબરોમાં આવી હતી જ્યારે નોટબંધી દરમિયાન તેણે કહ્યું કે, તેણે ડિરેક્ટર વિશાલ પંડ્યા પાસેથી 5 દિવસમાં ૫૦૦ રૂપિયા લઇ કામ ચલાવ્યું હતું. સનાનો ઉછેર મુંબઈમાં થયો છે. તેના પિતા ઇચ્છતા હતા નહિ કે તે અભિનેત્રી બને પરંતુ સનાએ તેની મરજીનું કામ કર્યું. આગળ જુઓ વધુ ફોટોઝ….

6. સના સઈદ

7. સના સઈદ

8. સના સઈદ

9. સના સઈદ

10. સના સઈદ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY