શિલ્પા શેટ્ટીએ ફેમિલી સાથે ધૂમધામથી કર્યું ગણપતિ વિસર્જન

0
195

1. શિલ્પા શેટ્ટી

ગણેશ ચતુર્થી નિમિત્તે બી-ટાઉનના ઘણા સેલેબ્સે તેમના ઘરે ગણપતિ દાદાની સ્થાપના કરી અને તે દરમિયાન બધા પરિવાર અને ફેન્ડસ સાથે ગણપતિ દાદાની પૂજા પણ કરી. બોલિવુડ સ્ટાર્સ ગણેશ ચતુર્થીને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરે છે.

2. શિલ્પા શેટ્ટી

પહેલા તે ગણેશ ચતુર્થી પર ધૂમધામથી ગણપતિની સ્થાપના કરે છે અને પછી પૂજા-પાઠ બાદ ધૂમધામથી વિસર્જન કરે છે. બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ કરણ કુન્દ્રાએ પણ તેમના ઘરે ગણપતિ સ્થાપના કરી હતી.

3. શિલ્પા શેટ્ટી

ગુરુવારે મોડી રાત્રે શિલ્પા શેટ્ટીએ મુંબઈમાં સ્થિત તેના ઘર પર ગણપતિ બપ્પાનું સ્વાગત કર્યું હતું. ગણપતિ બપ્પાના આગમનથી શિલ્પા શેટ્ટી ખુશ થઇ ડાંસ કરવા લાગી હતી. જેવી રીતે શિલ્પા શેટ્ટીએ ગણપતિનું આગમન કર્યું તેવી જ રીતે ગણપતિ બપ્પાનું વિસર્જન કર્યું હતું. શિલ્પા શેટ્ટીના ગણપતિ વિસર્જનના ઘણા ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટોઝ….

4. શિલ્પા શેટ્ટી

5. શિલ્પા શેટ્ટી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY