કાજોલની બહેન તનીષા મુખર્જીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસ્વીરો

0
1034

1. તનીષા મુખર્જી


બોલીવુડ અભિનેત્રી કાજોલની બહેન તનીષા મુખર્જી આ દિવસોમાં પોતાની હોટ તસ્વીરોના કારણે ચર્ચાઓમાં છે. વાસ્તવમાં તનીષા મુખર્જીએ ઇન્સ્ટાગ્રામ પર અમુક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તનીષા મુખર્જી ટોપલેસ થઈને બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

2. તનીષા મુખર્જી

તસ્વીરોમાં તનીષા મુખર્જી પોતાના પ્રાઈવેટ પાર્ટસ પોતાના હાથ અને વાળથી છુપાવતી જોવા મળી રહી છે. તસ્વીર પોસ્ટ કરતા તનીષા મુખર્જીએ જણાવ્યું છે કે, જો તમે પોતાના કંઈપણ બ્યુટીફૂલ નથી માનતા તો તમે અરીસાની સામે ઉભા રહી જાવો. મારે અરીસાને કંઈપણ એક્સપ્લેન કરવાની જરૂરત નથી. તેની સાથે જ તેમને દુનિયાને ગુડમોર્નિંગ કહેતા આજ સવારની આ તસ્વીરને પોસ્ટ કરી છે.

3. તનીષા મુખર્જી

તમને જણાવી દઈએ કે, આજકલ તનીષા મુખર્જી પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપી રહી છે. તેના કારણે તે પોતાનો ફિટનેસ વિડીયો અને તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. તનીષા મુખર્જીએ ભલે બોલીવુડની ફિલ્મમાં કામ કર્યું છે પરંતુ પોતાની માતા અને બહેનની જેમ બોલીવુડમાં પોતાની ઓળખાણ બનાવવામાં નિષ્ફળ રહી છે.

4. તનીષા મુખર્જી

5. તનીષા મુખર્જી

6. તનીષા મુખર્જી

7. તનીષા મુખર્જી

8. તનીષા મુખર્જી

9. તનીષા મુખર્જી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY