Photos: ફર્સ્ટ ટાઈમ ત્રણેય બાળકો સાથે સ્પોટ થઇ Sunny Leone

0
2846

1. Sunny Leone

તાજેતરમાં બોલિવુડ એક્ટ્રેસ Sunny Leone  તેના પતિ ડેનિયલ વેબર અને બાળકો સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. તે દરમિયાન નિશા અને તેનો ભાઈ વોકરમાં નજર આવ્યો તો Sunny Leone નું ત્રીજું બાળક તેની ગોદમાં હતું. આ ફર્સ્ટ ટાઈમ હતું કે, સની તેની પૂરી ફેમિલી સાથે સ્પોટ થઇ હોય. સની લિયોને તાજેતરમાં તેનો ૩૭ મો બર્થડે સેલિબ્રેટ કર્યો છે.

2. સની લિયોન

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સની લિયોન તેની ફેમિલીને લઈને ચર્ચામાં હતી. સની લિયોન સરોગેસી દ્ધારા બે પુત્રોની માતા બની છે. તેનું નામ નોહા અને અશર રાખ્યું છે. સની લિયોને ટ્વીટર પર તેના પતિ ડેનિયલ વેબર અને ત્રણ બાળકો સાથે એક ફોટો શેર કર્યો હતો.

3. સની લિયોન

તમને જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટ્રેસ સની લિયોને થોડા સમય પહેલા પુત્રી નિશા કૌરને દત્તક લીધી હતી. હવે સની લિયોન જ્યાં પણ જાય છે તેમની પુત્રી તેમની સાથે હોય છે. સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરે મહારાષ્ટ્રના લાતૂરની બાળકી દત્તક લીધી છે. જેનું નામ નિશા કૌર વેબર રાખવામાં આવ્યું છે.

4. સની લિયોન

બોલિવુડની બેબી ડોલ સની લિયોનના મનમાં ઘણા સમયથી માતા બનવાની ઈચ્છા હતી પરંતુ કામમાં વધારે વ્યસ્ત હોવાના કારણે સની લિયોન કોઈ નિર્ણય લઇ શકતી નહોતી. અંતે સની લિયોને એક બાળકી દત્તક લેવાનો નિર્ણય લીધો.

5. સની લિયોન

મોટાભાગના માતા-પિતા કોઈ પુત્રને દત્તક લેવા માટે પસંદગી કરતા હોય છે પરંતુ સની લિયોન અને તેના પતિ ડેનિયલે એક પુત્રી દત્તક લેવાનો નિર્ણય કર્યો. સનીઅને તેના પતિ ડેનિયલે નિશાનું પૂરું નામ નિશા કૌર વેબર રાખ્યું છે. તેની સાથે સની અને ડેનિયલના નિશા સાથેના કેટલાક ફોટા પણ સામે આવ્યા છે.

6. સની લિયોન

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY