ગર્લફ્રેન્ડ સાથે ડિનર ડેટ પર પહોંચ્યાં અહાન શેટ્ટી

0
251

1. અહાન શેટ્ટી – તાનિયા શ્રોફ

બોલીવુડ અભિનેત્રી સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી ઘણી વખત પોતાની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફની સાથે સ્પોટ થાય છે. તાજેતરમાં બંનેની એક વખત ફરીથી કેટલીક તસ્વીરો સામે આવી છે. હકિકતમાં ગઈ રાત્રે અહાન શેટ્ટીએ તેમની ગર્લફ્રેન્ડ તાન્યાની સાથે જોવા મળ્યા હતા.

2. અહાન શેટ્ટી – તાનિયા શ્રોફ

પરંતુ જેવા જ આ બંને ડીનર કરવા બહાર આવ્યા તો મીડિયાના કેમેરાએ તેમને ઘેરી લીધા હતા. કેમેરાને જોતા જ તાનિયા પોતાનું મોં છુપાવવા લાગી હતી. પરંતુ તે દરમિયાન અહાન શેટ્ટીએ એક કેયરિંગ પાર્ટનર તરીકે દરેક પગલે તેનો સાથ આપ્યો હતો.

3. અહાન શેટ્ટી – તાનિયા શ્રોફ

આ દરમિયાન અહાન બ્લેક કલરની ટી-શર્ટ અને કાળી ડેનીમ જીન્સમાં જોવા મળ્યા જ્યારે તાન્યા ક્રોપ સ્વેટ જેકેટમાં જોવા મળી હતી.

4. અહાન શેટ્ટી – તાનિયા શ્રોફ

તમને જણાવી દઈએ કે, તાન્યા શ્રોફ જાણીતા બિઝનેસમેન જયદેવ શ્રોફની પુત્રી છે. તાનિયાએ લંડન સ્કૂલ ઓફ ફેશનમાં ફેશન ડીઝાઈનીંગનો અભ્યાસ કર્યો છે, તેમ છતાં અત્યારે અહાન અને તાન્યા લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં છે.

જુઓ આગળ વધુ ફોટોસ….

5. અહાન શેટ્ટી – તાનિયા શ્રોફ

6. અહાન શેટ્ટી – તાનિયા શ્રોફ

7. અહાન શેટ્ટી – તાનિયા શ્રોફ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY