ફિલ્મ ‘102 Not Out’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ અંદાજમાં દેખાયા એશ-અભિષેક

0
9204

1. ‘102 Not Out’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ અ...


એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન મંગળવારે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘102 Not Out’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોચ્યા હતા. બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચન અને રિશી કપૂરની ફિલ્મ ‘102 Not Out’ શુક્રવારે રીલીઝ થવાની છે અને ફિલ્મ રીલીઝ થયા પહેલા મુંબઈમાં ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. જેમાં ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. એશ્વર્યા અહીં નાની અને પતિ અભિષેકની સાથે પહોચી હતી.

2. ‘102 Not Out’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ અ...

અમિતાભ બચ્ચન અને રિશી કપૂરની જોડી 27 વર્ષ પછી મોટા પડદા પર તેમનો જાદુ વિખેરવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર સોની પિક્ચર ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં ૧૦૨ વર્ષના બિગબી તેમના ૭૫ વર્ષના પુત્રને જિંદગી જીવવાનું શીખવી રહ્યા છે.

3. ‘102 Not Out’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ અ...


પુત્રના રોલમાં રિશી કપૂર ઉદાસ અને બોરિંગ ઇન્સાન છે. તેમના જીવનમાં રંગ ભરવા માટે બિગબી પુત્રને પત્નીને લવલેટર લખવા માટે સલાહ આપે છે. ટ્રેલરમાં પુત્રને સીધા કરવા માટે તે તેને વૃદ્ધાશ્રમમાં મોકલવાની પ્લાનિંગમાં નજર આવી રહ્યા છે. બન્નેની જોડી નવી સ્ટોરી અને નવા રંગ સાથે નજર આવી રહી છે.

4. ‘102 Not Out’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ અ...

ફિલ્મમાં ઈમોશનલ પાર્ટ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. 2 મિનીટ ૫૫ સેકન્ડના ટ્રેલરમાં અમિતાભ બચ્ચનનો એક ડાયલોગ ઈમોશનલ કરી દે છે. ફિલ્મ ગુજરાતી રાઈટર-ડિરેકટર સૌમ્યા જોશીનું નાટક ‘૧૦૨ નોટ આઉટ’ પર બની રહી છે.

5. ‘102 Not Out’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ અ...


ફિલ્મમાં અમિતાભ ૧૦૨ વર્ષનાં વ્યક્તિનાં રોલમાં છે અને રિશી તેમના ૭૫ વર્ષનાં પુત્ર બન્યા છે. ફિલ્મને ઉમેશ શુક્લા ડિરેક્ટ કરી રહ્યા છે. ઉમેશે જણાવ્યું કે, અમિતજી  અને રિશી કપૂર ૨૬ વર્ષ પછી સાથે આવી રહ્યા છે. બંને ફર્સ્ટ ટાઈમ ગુજરાતી રોલમાં નજર આવશે. ફિલ્મમાં એક પિતા અને પુત્રની વચ્ચેની સ્ટોરી બતાવવામાં આવશે. આગળ જુઓ વધુ ફોટોઝ..

6. ‘102 Not Out’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ અ...

7. ‘102 Not Out’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ અ...

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY