સુંદરતાના મામલે બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે એશ્વર્યા રાય બચ્ચનની ભાભી

0
1737

1. એશ્વર્યા રાય બચ્ચનની ભાભી શ્રીમા રાય

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં બચ્ચન ફેમિલીને તો બધા જાણે છે પરંતુ બહુ ઓછા લોકો છે જેઓ રાય ફેમિલીને ઓળખે છે. તાજેતમાં એશ્વર્યા રાય બચ્ચનનો એક ફોટો સામે આવ્યો છે જેમાં તેના મોમ-ડેડ, ભાઈ-ભાભી અને તેમના બે બાળકો છે.

2. શ્રીમા રાય

એશ્વર્યાના ભાઈનું નામ આદિત્ય રાય છે. આદિત્ય મર્ચન્ટ નેવીમાં એન્જીનિયર હતો. આદિત્ય ફિલ્મ ‘દિલ કા રિશ્તા’ ના પ્રોડ્યુસર રહી ચૂક્યા છે જેમાં એશ્વર્યા લીડ એક્ટ્રેસનો રોલ પ્લે કરતા નજર આવી હતી.

3. શ્રીમા રાય

એશ્વર્યા રાય બચ્ચનની ભાભીનું નામ શ્રીમા રાય છે. એશ્વર્યા અને શ્રીમા વચ્ચે ખૂબ સારા રિલેશન છે. એશ્વર્યાની ભાભી વિશે વાત કરવામાં આવે તો શ્રીમા વધારે સુંદર લાગે છે.

4. શ્રીમા રાય

લોકો શ્રીમાને ઇન્ડિયન બ્યુટી કહે છે. કેટલાક લોકો તો એવું પણ કહે છે કે, શ્રીમા એશ્વર્યા કરતા પણ વધારે સુંદર છે. શ્રીમા જો કે, હાઉસ વાઈફ છે પરંતુ તે ફેશન-બ્લોગિંગ પર કામ કરે છે.

5. શ્રીમા રાય

 

જો વાત કરવામાં આવે એશ્વર્યાની ફિલ્મોની તો, બોલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનની અપકમિંગ ફિલ્મ ‘ફ્ન્ને ખાં’ નું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. ફ્ન્ને ખાં ૨૦૦૦ માં રિલીઝ થયેલ ડચ ફિલ્મ Everybody’s Famous પર આધારિત છે. જો કે, ફિલ્મના મેકર્સે તેમાં નવો ટ્વીસ્ટ આપ્યો છે. ફિલ્મમાં અનિલ કપૂર પણ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY