પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા Arbaaz Khan

0
821

1. પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા Arbaaz Khan

બોલીવુડ અભિનેત્રી સંજય કપૂરે શનિવારે રાતે પોતાના ઘરે પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં અમૃતા અરોરા, સોહેલ ખાન સંગ તેમની પત્ની સીમા જોવા મળી રહી છે. પરંતુ બધાની નજર આ પાર્ટીમાં Arbaaz Khan અને તેમની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રીયન પર રહેલી હતી.

2. પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા Arbaaz Khan

અરબાઝ અને જ્યોર્જિયા એન્ડ્રીયન પાર્ટીમાં એન્જોય કરતી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ અરબાઝ ખાન આ દિવસોમાં જ્યોર્જિયા એન્ડ્રીયનને ડેટ કરી રહ્યા છે. તાજેતરમાં બંને સાથમાં અરબાઝ ખાનની બહેન અર્પિતાનો બર્થડે મનાવવા હૈદરાબાદ ગઈ હતી.

3. પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા Arbaaz Khan

પ્રાપ્ત માહિતી અનુસાર જ્યોર્જિયા એન્ડ્રીયનને અરબાઝના પરિવાર લોકો પસંદ કરી રહ્યા છે. જલ્દી જ બંને પોતાના રિલેશનશિપમાં રહેવાની ઓફિશિયલ જાહેરાત કરી શકે છે.

4. પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા Arbaaz Khan

અરબાઝની ‘ગર્લફ્રેન્ડ’ જોર્જિયાને મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરા પણ પસંદ કરે છે. બંને સ્ટાર્સની સ્પેશીયલ બોન્ડિંગ પાર્ટીમાં છવાયેલી રહે છે.

5. પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા Arbaaz Khan

થોડા દિવસો પહેલા અરબાઝ મલાઈકા અને પુત્રની સાથે ડિનર ડેટ પર ગયા હતા. છૂટાછેડા બાદ પણ બંનેના રિલેશનમાં મિત્રતા બરકરાર છે.

જુઓ આગળ વધુ ફોટોસ…

6. પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા Arbaaz Khan

7. પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા Arbaaz Khan

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY