સલમાનની બહેન અર્પિતાના ઘરે ધૂમધામથી કરવામાં આવ્યું ગણપતિ વિસર્જન

0
202

1. સલમાનની બહેન અર્પિતાના ઘરે ધૂમધામથી કરવામાં આવ્યું ગણપત...

ગણેશ ચતુર્થી નિમિત્તે બી-ટાઉનના ઘણા સેલેબ્સે તેમના ઘરે ગણપતિ દાદાની સ્થાપના કરી અને તે દરમિયાન બધા પરિવાર અને ફેન્ડસ સાથે ગણપતિ દાદાની પૂજા પણ કરી. તાજેતરમાં અમે કેટલાક ફોટોઝ તમને બતાવ્યા હતા જેમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાન તેના પૂરા પરિવાર સાથે ગણપતિ ઉત્સવ સેલિબ્રેટ કરતા નજર આવ્યા હતા.

2. સલમાનની બહેન અર્પિતાના ઘરે ધૂમધામથી કરવામાં આવ્યું ગણપત...

તે દરમિયાન સલમાન સહિત પૂરો પરિવાર ગણપતિ બપ્પાના આર્શીવાદ લેવા અર્પિતાના ઘરે પહોચ્યા હતા. ગણપતિના આગમન બાદ હવે વારો હતો તેમની વિદાયનો. અર્પિતા અને આયુષ શર્માએ તેમની ફેમિલી અને ફ્રેન્ડસ સાથે ગણપતિની મૂર્તિનું વિસર્જન કર્યું હતું.

3. સલમાનની બહેન અર્પિતાના ઘરે ધૂમધામથી કરવામાં આવ્યું ગણપત...

અર્પિતા ખાન, અલવિરા અગ્નિહોત્રી, સોહેલ ખાન અને સલીમ ખાન સહિત બી-ટાઉનના ઘણા સેલેબ્સ તે દરમિયાન ગણપતિ દાદાની વિદાય કરવા પહોચ્યા હતા.

4. સલમાનની બહેન અર્પિતાના ઘરે ધૂમધામથી કરવામાં આવ્યું ગણપત...

આયુષ શર્મા સાથે મેરેજ કર્યા બાદ અર્પિતા ખાનનું ઘર બદલાઈ ગયું છે. અર્પિતાનું ઘર બદલાવાની સાથે ખાન પરિવારે આ નિર્ણય કર્યો કે હવે તે ગણેશ ચતુર્થી સેલિબ્રેટ કરવાનું સ્થાન પણ બદલી દેશે. લગભગ ૧૪ વર્ષોમાં ફર્સ્ટ ટાઈમ સલમાન ખાનના પરિવારે નિર્ણય કર્યો કે, ગણપતિ બપ્પા સલમાન ખાનના ઘરે નહિ પરંતુ અર્પિતાના ઘરે પધારશે. હકીકતમાં ગણપતિ પૂજાનો સમય અર્પિતાનો સૌથી પસંદિત સમય છે. જેના કારણે ખાન પરિવારે આ નિર્ણય લીધો છે. આગળ જુઓ વધુ ફોટોઝ….

5. સલમાનની બહેન અર્પિતાના ઘરે ધૂમધામથી કરવામાં આવ્યું ગણપત...

6. સલમાનની બહેન અર્પિતાના ઘરે ધૂમધામથી કરવામાં આવ્યું ગણપત...

7. સલમાનની બહેન અર્પિતાના ઘરે ધૂમધામથી કરવામાં આવ્યું ગણપત...

8. સલમાનની બહેન અર્પિતાના ઘરે ધૂમધામથી કરવામાં આવ્યું ગણપત...

9. સલમાનની બહેન અર્પિતાના ઘરે ધૂમધામથી કરવામાં આવ્યું ગણપત...

10. સલમાનની બહેન અર્પિતાના ઘરે ધૂમધામથી કરવામાં આવ્યું ગણપત...

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY