‘Bhabiji Ghar Par Hain’ ની અંગૂરી ભાભીનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ

0
1464

1. ‘Bhabiji Ghar Par Hain’ ની અંગૂરી ભાભીનો જો...

કોમેડી સિરીયલ ‘Bhabiji Ghar Par Hain’ ઘરદીઠ ફેમસ છે. આ સિરીયલના દરેક કિરદારે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. Bhabiji Ghar Par Hain સીરીયલમાં અંગૂરી ભાભીના રોલમાં શુભાંગી અત્રે નજર આવી રહી છે.

2. શુભાંગી અત્રે

શુભાંગી આ સીરીયલમાં ભાભીનો રોલ પરફેક્ટ પ્લે કરી રહી છે અને શુભાંગીના ફેંસની સંખ્યા પણ વધી છે. દર્શકોને શુભાંગીનો ભાભીવાળો અંદાજ પસંદ આવી રહ્યો છે. તાજેતરમાં શુભાંગી અત્રેનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

3. શુભાંગી અત્રે

શુભાંગી અત્યારે થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે. શુભાંગીના આ વેકેશનનો એક ફોટો સામે આવ્યો છે અને તેમાં તે મોનોકીનીમાં નજર આવી રહી છે. આ ફોટો શુભાંગીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યો છે.

4. શુભાંગી અત્રે

શુભાંગી ભાભીજી ઘર પર હે પહેલા ઘણી સીરીયલ્સમાં પોતાનો જલવો વિખેરી ચૂકી છે. તેની પહેલા તે કસોટી જિંદગી કી, દો હંસો કા જોડા, ચીડિયાઘર પણ નજર આવી ચૂકી છે.

5. શુભાંગી અત્રે

‘ભાભીજી ઘર પર હૈ’ એંડ ટીવીની ખુબ જ લોકપ્રિય સીરીયલ છે. સીરીયલની અંગૂરી ભાભીની ભૂમિકા પહેલા ‘શિલ્પા શિંદે’ નિભાવી રહી હતી. ઈંગ્લીશનાં ‘ગલત ઉચ્ચારણ’ એના પછી ‘સહી પકડે હૈ’ કહેવાના અલગ અંદાજના કારણે અંગૂરી ભાભી ઘર-ઘરમાં ઓળખાવા લાગી છે.

6. શુભાંગી અત્રે

ત્યારબાદ શિલ્પાએ પ્રોડક્શન હાઉસની સામે ઘણી શરતો રાખી દીધી હતી. નિર્માતાઓના ઘણા પ્રયત્નો પછી પણ શિલ્પાએ કરારની શરતો ન માની તો પ્રોડ્યુસરેએ ટીવી અસોસિયેશનને ફરીયાદ કરી દીધી હતી અને તેના વિરુદ્ધ ‘ટીવી અસોસિયેશન’ એ ‘લાઈફ ટાઈમ’ પ્રતિબંધ લગાવાનો નિર્ણય લીધો હતો.

7. શુભાંગી અત્રે

ત્યારબાદ આ રોલ ઈન્દોરની શુભાંગી અત્રેથી રીપ્લેસ કરવામાં આવ્યો છે. શુભાંગી અત્રે આ પહેલા ‘ચીડિયા ઘર’ માં શિલ્પા શિંદેને રીપ્લેસ કરી ચુકી છે. ‘કસોટી જિંદગી કી’ માં ભૂમિકા નિભાવી ચુકેલી શુભાંગી, ‘ભાભીજી ઘર પર હૈ’ ની કસોટી પર ખરી ઉતરી છે. દર્શકોએ તેમનો પહેલો લુક અને એક્ટિંગ ઘણી પસંદ કરી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY