Bhagyashree ની પુત્રી અવંતિકા રિયલ લાઈફ લાગે કંઇક આવી…

0
447

1. Bhagyashree ની પુત્રી અવંતિકા

બોલિવુડમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જેણે પ્રથમ ફિલ્મથી ઘણું નામ કમાવી લીધા છે પરંતુ ત્યારબાદ જાણે ગાયબ થઇ ગઈ છે. Bhagyashree, ગ્રેસી સિંહ એવી જ અભિનેત્રી છે જેણે તેની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે પરંતુ એક-બે ફિલ્મો કરી તે ગાયબ થઇ ગઈ છે.

2. અવંતિકા દાસાની

આજે અમે વાત કરી રહ્યા છે ફિલ્મ ‘મેને પ્યારે કિયા’ થી બધાના દિલોમાં પોતાની ખાસ જગ્યા બનાવનારી ભાગ્યશ્રીની પુત્રીની. ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા દાસાની તેના બોલ્ડ ફોટોઝને લઈને ચર્ચામાં રહે છે. અવંતિકા તેના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેયર કરતી રહે છે.

3. અવંતિકા દાસાની

તમને જણાવી દઈએ કે, વર્ષ ૧૯૯૦ માં ભાગ્યશ્રીએ બિઝનેશમેન હિમાલય દાસાની સાથે કર્યા હતા. ભાગ્યશ્રી ૨ બાળકોની માતા છે. તેમનો એક પુત્ર છે જેનું નામ અભિમન્યુ છે અને એક પુત્રી છે જેનું નામ અવંતિકા છે. અવંતિકા દેખાવમાં વધારે સુંદર છે. આજકાલ દરેક સ્ટાર કિડ્સ પોતાને બોલીવુડમાં એન્ટ્રી માટે તૈયાર કરી રહ્યા છે. તેમાં અવંતિકાનું નામ પણ સામેલ છે.

4. અવંતિકા દાસાની

તમને જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટ્રેસ ભાગ્યશ્રીએ ભલે બોલિવુડનો ગ્લેમર છોડી દીધો હોય પરંતુ તેની પર્સનલ લાઈફસ્ટાઈલમાં કોઈ પ્રકારના ગ્લેમરસ અંદાજની કમી નથી. જી હાં, સિલ્વર સ્ક્રીન પર નહિ પરંતુ સોશિયલ મીડિયા પર ભાગ્યશ્રી પોતાની બ્યુટીનેસની સેન્સેશન હંમેશા બની રહી છે.

5. અવંતિકા દાસાની

પહેલાના જમાનામાં સલમાનની સાથે કામ કરનાર અભિનેત્રી ભાગ્યશ્રીને બોલિવુડમાં તેની માસૂમિયત અને સાદગી ભરેલા અંદાજનાં કારણે ઓળખવામાં આવે છે પરંતુ હવે તે ઘણા સમયથી બોલિવુડને બાય-બાય બોલી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટોઝ….

6. અવંતિકા દાસાની

7. અવંતિકા દાસાની

8. અવંતિકા દાસાની

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY