ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાએ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા હોટ ફોટોઝ

0
277

1. મોનાલીસા

ભોજપુરી ફિલ્મોની હોટ એક્ટ્રેસ મોનાલીસા તેના બોલ્ડ અંદાજ માટે ફેમસ છે. તાજેતરમાં મોનાલીસાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેયર કર્યા છે. જેમાં મોનાલીસા હોટ લૂકમાં નજર આવી રહી છે.

2. મોનાલીસા

બિગબોસ સીઝન ૧૦ અને નચ બલીએ ૮ ની એક્સ કન્ટેસ્ટંટ મોનાલીસા સોશિયલ સાઈટ પર વધારે એક્ટિવ રહે છે અને અવારનાવર તેના હોટ અને બોલ્ડ ફોટોઝ ફેંસની સાથે શેયર કરતી રહે છે. જો વર્કફ્રંટની વાત કરવામાં આવે તો મોનાલીસા અત્યારે સિરીયલ નજરમાં ડાયનનો રોલ પ્લે કરી રહી છે. આ સિરીયલમાં મોનાલીસા ડાયન બનેલ છે.

3. મોનાલીસા

બિગબોસ સીઝન ૧૦ માં ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાએ તેના બોયફ્રેન્ડ વિક્રાંત સાથે બિગબોસના ઘરમાં મેરેજ કર્યા હતા. આ અવસર પર મોના અને વિક્રાંતના ફેમિલી મેમ્બર્સ સિવાય ભોજપુરી એક્ટર રવિ કિશન, નિરહુઆ સહિત કેટલાક અન્ય ક્લોઝ ફ્રેન્ડસ પણ સામેલ થયા હતા. મોનાલીસા આ શો ની એકમાત્ર એવી કન્ટેસ્ટંટ છે જેણે ઘરની અંદર વિનમ્રતાનો પરિચય આપ્યો છે. એવું કહેવું ખોટું નથી કે, મોનાલીસા તે સીઝનની શ્રેષ્ઠ કન્ટેસ્ટંટ રહી છે.

4. મોનાલીસા

ઉલ્લેખનીય છે કે, બિગબોસની એક્સ કન્ટેસ્ટંટ રહી ચુકેલી ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા એક વખત ફરીથી રેડી છે ફેંસના દિલ જીતવા. મોનાલીસા આ વખતે સેક્સી ભાભીના અવતારમાં નજર આવાની છે. પણ આ શો હિન્દીમાં નહિ પણ બંગાળીમાં હશે. જી હાં, બંગાળી ડીજીટલ શો ‘દુપુર ઠાકુરપો’ ની બીજી સીઝન છે.

5. મોનાલીસા

તમને જણાવી દઈએ કે, કોલકાતામાં જ જન્મેલી મોનાલીસાને ક્યારેય ત્યાં કામ કરવાની તક મળી નથી. આ પહેલી વખત છે જયારે મોનાલીસા કોઈ બંગાળી શોમાં જોવા મળશે.

6. મોનાલીસા

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY