રિયાલીટી શો માટે એક્ટર Rohan Mehra એ કરાવ્યું મેકઓવર

0
814

1. Rohan Mehra

સ્ટાર પ્લસનો ફેમસ ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં અક્ષરાનાં પુત્રનો રોલ પ્લે કરી ફેમસ થયેલ Rohan Mehra આજકાલ તેના બદલાયેલા અંદાજના કારણે ચર્ચામાં છે. ચોકલેટી બોય Rohan Mehra નું લૂક બદલાઈ ગયું છે. પોતાના નવા લૂક માટે રોહન જીમમાં ખૂબ મહેનત કરી રહ્યો છે.

2. રોહન મેહરા

રોહનના આ લૂકને જોઈ તેમના ફેંસ પણ હેરાન છે. ખતરો કે ખિલાડીમાં ખતરનાક ટાસ્કને સારી રીતે પરફોર્મ કરવા માટે રોહને જીમની મદદ લીધી છે. જેથી તેનું ફિટનેસ લેવલ વધી શકે.

3. રોહન મેહરા

પ્રાપ્ત માહિતી મુજબ, રોહન આ વખતે ખતરો કે ખિલાડીની નવી સીઝનનો ભાગ બનવા જઈ રહ્યા છે જેને ડિરેક્ટર રોહિત શેટ્ટી હોસ્ટ કરે છે. ખતરો કે ખિલાડીમાં ખતરનાક ટાસ્કને સરખી રીતે પરફોર્મ કરવા માટે રોહને જીમની મદદ લીધી છે. જેથી તેનું ફિટનેસ લેવલ વધી શકે છે.

4. રોહન મેહરા

એક ઇન્ટરવ્યૂમાં રોહને જણાવ્યું હતું કે, અત્યાર સુધી મને ચોકલેટ બોયનો રોલ ઓફર થઇ રહ્યો હતો. એક એક્ટર તરીકે હું મારી જાતને દરેક અવતારમાં જોવા માંગુ છુ. હું દરરોજ જીમ જઈ રહી છુ, હું મારા ફ્રેન્ડ્સને પણ મળતો હતો નહિ. એટલું જ નહિ હવે હું જીમની નજીક રહું છે અને બાફેલા શાકભાજી અને ઈંડા ખાઈ રહી છુ.

5. રોહન મેહરા

તમને જણાવી દઈએ કે, કાંચી સિંહ અને રોહન મેહરાએ સોશિયલ મીડિયા પર તેમના પ્રેમનો એકરાર કરતો ફોટો અપલોડ કર્યો હતો. જ્યારે રોહન મેહરા રિયાલીટી શો ‘બિગબોસ’ માં હતા તે સમયે કાંચીએ પણ તેમનું પૂરતું સમર્થન કર્યું હતું.  સિરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ ના સ્ટાર રોહન મેહરા અને કાંચી સિંહ સિરીયલમાં ‘નક્ષ’ અને ‘ગાયત્રી’ નો રોલ પ્લે કરતા હતા. જો કે, રોહન મેહરા અને કાંચી સિંહ આ ટીવી શો છોડી ચૂક્યા છે. સિરીયલમાં રોહન અને કાંચી કઝીન ભાઈ-બહેન હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY