Dimpy Ganguly દુબઈમાં ફેમિલી સાથે એન્જોય કરી રહી છે વેકેશન

0
241

1.  Dimpy Ganguly

એક્સ બિગબોસ કન્ટેસ્ટંટ Dimpy Ganguly અત્યારે મધરહુડ લાઈફ ખૂબ એન્જોય કરી રહી છે. Dimpy Ganguly તેના પતિ રોહિત રોય સાથે દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે. ડિમ્પીની પુત્રી રિયાના ૨ વર્ષની થઇ ગઈ છે અને તે દુબઈમાં પુત્રીનો બર્થડે સેલિબ્રેટ કરશે.

2. ડિમ્પી ગાંગુલી

સલમાન ખાનનો રિયાલીટી શો ‘બિગ બોસ’ ની કન્ટેસ્ટંટ અને રાહુલ મહાજનની એક્સ વાઈફ ડિમ્પી ગાંગુલીએ ગયા વર્ષ ૨૦૧૬માં જૂન મહિનામાં એક પુત્રીને જન્મ આપ્યો હતો. ડિમ્પીએ આ ગુડન્યૂઝ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સની સાથે શેર કર્યા હતા.

3. ડિમ્પી ગાંગુલી

રાહુલ મહાજન સાથે તલાક લીધા પછી ડિમ્પીએ પોતાના બાળપણના ફ્રેન્ડ અને દુબઈના બિઝનેશમેન રોહિત રોય સાથે મેરેજ કર્યા હતા. ડિમ્પી અને રોહિતને જોઇને લાગે છે કે, તે પોતાના લગ્નજીવનને ખૂબ એન્જોય કરી રહ્યા છે.

4. ડિમ્પી ગાંગુલી

પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા ડિમ્પીએ વર્ષ ૨૦૧૦ માં આવેલ ટીવી રિયાલીટી શો ‘રાહુલની દુલ્હનિયા લે જાએગે’ ની વિનર બન્યા પછી રાહુલ મહાજન સાથે મેરેજ કર્યા હતા. પરંતુ પછી બંને વચ્ચે ઘણા ઝઘડા થયા અને બંને તલાક લીધા હતા. ત્યારબાદ રાહુલ મહાજનની એક્સ-વાઈફ ડિમ્પી ગાંગુલીએ દુબઈના બિઝનેશમેન રોહિત રોય સાથે મેરેજ કર્યા હતા.

5. ડિમ્પી ગાંગુલી

ડિમ્પી ગાંગુલી ‘બિગ બોસ ૮’ માં પણ નજર આવી હતી. આ શો માં ગેસ્ટ બની રાહુલ મહાજન પણ આવ્યા હતા. બંને ઘણી સારી રીતે આ પરિસ્થિતિ હેન્ડલ કરી હતી. જ્યારે ડિમ્પીએ સગાઈની જાહેરાત કરી તો રાહુલ મહાજને તેને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું, હું તેને શુભેચ્છા પાઠવું છુ અને તેના સારા ભવિષ્ય માટે શુભકામના આપું છુ. ડિમ્પીએ પોતાના ડ્રીમ વેડિંગના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. મેરેજ પછી બંને બ્લેક એન્ડ વ્હાઈટમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

6. ડિમ્પી ગાંગુલી

7. ડિમ્પી ગાંગુલી

8. ડિમ્પી ગાંગુલી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY