Video : બિકીનીમાં દેખાઈ Parineeti Chopra, આ બ્રાંડની બની એમ્બેસેડર

0
634

બિકીનીમાં દેખાઈ Parineeti Chopra, આ બ્રાંડની બની એમ્બેસેડર

Parineeti Chopra નું એક નવું ફોટોશુટ આજકાલ ચર્ચામાં છે. જેણે તેનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. આમાં પરીણીતી બિકીનીમાં નજર આવી રહી છે. જેની આ એક તસ્વીરને 4 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે.

હકીકતમાં, પરિણીતી એક લીડીંગ સ્વીમવેર બ્રાંડની એમ્બેસેડર બની છે. પરિણીતીએ કેપ્શનમાં લખ્યું છે, હું આ બ્રાંડની સાથે મોટી થઈ છુ અને આ મારું ફેવરેટ છે. હું આ બ્રાંડની તરફથી દુનિયામાં આનું પ્રતિનિધિત્વ કરવા માટે એક્સાઈટેડ છુ.

સાથે જ પરિણીતીએ તેના ઈન્સ્ટાગ્રામ પર બીજા પણ ઘણા ફોટા શેયર કર્યા છે. જેમાં તે ડાઈવીંગ કરતી નજર આવી રહી છે. પરીણીતી હાલમાં જ ઓસ્ટ્રેલીયામાં પોતાનું વેકેશન મનાવવા પહોંચી હતી.

પરિણીતી જલ્દી જ ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ માં જોવા મળશે. જેમાં તેની ઓપોઝીટ જોવા મળશે અર્જુન કપૂર. લેટ્સ સી, પરિણીતી અને અર્જુનની આ કેમેસ્ટ્રી ફરી કેટલો જાદુ ચલાવે છે.

loading...

NO COMMENTS

LEAVE A REPLY