બોલીવુડ અભિનેત્રી Amy Jackson ની આ બોલ્ડ તસ્વીરો થઈ રહી છે વાયરલ

0
1531

1. Amy Jackson

આ તસ્વીરોમાં તમે બોલીવુડ અભિનેત્રી Amy Jackson ને જોઈ શકો છો. એમી જેક્સન અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. આ તસ્વીરોમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી છે.

2. એમી જેક્સન

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ ફિલ્મથી બોલીવુડમાં એમી જેક્સને ફરીથી એન્ટ્રી કરી હતી. આ અગાઉ એમી જેક્સન ૨૦૧૨ની ‘એક દિવાના થા’ ફિલ્મમાં કામ કર્યું હતું.

3. એમી જેક્સન

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક બબ્બર હતો. પરંતુ ફિલ્મ બોક્સઓફીસ પર ચાલી નહોતી. પરંતુ મૂળભૂત રૂપથી બ્રિટીસ એમી જેક્સનને હિન્દી ભાષામાં ખુબ જ રસ પડી રહ્યો છે. તેને જણાવ્યું હતું કે, અન્ય ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા સરળ છે.

4. એમી જેક્સન

એમી જેક્સને કહેવું છે કે, તેને દિલથી ઈચ્છા હતી કે, તે હિન્દી સિનેમા કામ કરે અને ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે તેને તક પણ મળી ગઈ હતી. એમી જેક્સન ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે એમી જેક્સનની પ્રથમ પસંદગી ન હતી. ‘હિરોપંતી’ થી ચર્ચામાં આવેલી અભિનેત્રી કૃતિ સેનનને આ ફિલ્મ માટે પહેલા સાઈન કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી તેના કારણે એમી જેક્સનને સાઈન કરવામાં આવી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ…..

5. એમી જેક્સન

6. એમી જેક્સન

7. એમી જેક્સન

8. એમી જેક્સન

9. એમી જેક્સન

10. એમી જેક્સન

11. એમી જેક્સન

12. એમી જેક્સન

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY