Bruna Abdullah નું જોવા મળ્યું અત્યાર સુધીનું બોલ્ડ ફોટોશૂટ

0
1485

1. Bruna Abdullah નું જોવા મળ્યું અત્યાર સુધીનું બોલ્ડ ફોટ...

બ્રાઝીલની મોડલ અને અભિનેત્રી Bruna Abdullah એક વખત ફરીથી પોતાની ફોટોસના કારણે ચર્ચાઓમાં આવી ગઈ છે. તાજેતરમાં તેમને સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી છે જેમાં તે ખુબ જ હોટ જોવા મળી રહી છે.

2. બ્રુના અબુદુલ્લાહનું જોવા મળ્યું અત્યાર સુધીનું બોલ્ડ ફ...

તેમને આ ફોટોશૂટ બાજાર મેગેઝીન માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું છે. બ્રુના અબ્દુલ્લાહ આ ફોટોશૂટમાં ખુબ જ હોટ જોવા મળી રહી છે.

3. બ્રુના અબુદુલ્લાહનું જોવા મળ્યું અત્યાર સુધીનું બોલ્ડ ફ...

તમને જણાવી દઈએ કે, આવું પ્રથમ વખત નથી જ્યારે બ્રુના અબ્દુલ્લાહે પોતાની હોટ તસ્વીરોને અપલોડ કરી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી હોય.

4. બ્રુના અબુદુલ્લાહનું જોવા મળ્યું અત્યાર સુધીનું બોલ્ડ ફ...

[scg_html_300250]

બ્રુના અબ્દુલ્લાહ આ અગાઉ પણ આવું કરી ચુકી છે. અબ્દુલ્લાહ ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’, ‘દેસી બ્યોયઝ’, ‘મસ્તીજાદે’ અને ‘યે તો ટુ મચ હો ગયા’ જેવી બોલીવુડ ફિલ્મોમાં નજર આવી ચુકી છે. રિતેશ દેશમુખ સાથે બ્રુના ફિલ્મ ‘ગ્રાંડ મસ્તી’ માં પણ જોવા મળી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ…

5. બ્રુના અબુદુલ્લાહનું જોવા મળ્યું અત્યાર સુધીનું બોલ્ડ ફ...

6. બ્રુના અબુદુલ્લાહનું જોવા મળ્યું અત્યાર સુધીનું બોલ્ડ ફ...

7. બ્રુના અબુદુલ્લાહનું જોવા મળ્યું અત્યાર સુધીનું બોલ્ડ ફ...

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY