બોલીવુડ અભિનેત્રી Gizele Thakral ની આ તસ્વીરો થઈ રહી છે વાયરલ

0
1430

1. Gizele Thakral


રિયાલીટી શો બીગ બોસની એક્સ સ્પર્ધક Gizele Thakral હંમેશા પોતાની હોટનેસ કારણે ચર્ચાઓમાં રહે છે. ગીઝેલ ઠકરાલે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર અમુક તસ્વીરો શેર કરી છે.

2. ગીઝેલ ઠકરાલ

તેમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે, જેમાં તે હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. તેમાં ગીઝેલ ખુબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

3. ગીઝેલ ઠકરાલ

તમને જણાવી દઈએ કે, ગીઝેલે ‘બીગ બોસ’ ૯ મી સિઝનમાં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી હતી. તે પ્રખ્યાત કિંગફિશર કેલેન્ડરમાં પણ જોવા મળી ચુકી છે.

4. ગીઝેલ ઠકરાલ

ઉલ્લેખનીય છે કે, શ્રીગંગાનગર, રાજસ્થાનમાં જન્મેલી ગીઝેલને ઇન્ડિયાની કિમ કાર્દાશીયનના રૂપમાં પણ જાણીતી છે. ગિઝેલ એરોટીક ફિલ્મ ‘ક્યા સુપર કુલ હૈ હમ’ અને ‘મસ્તીજાદે’ માં નજર આવી ચુકી છે. ઇન્સ્ટાગ્રામ ગિઝેલના બે લાખથી પણ વધુ ફોલોઅર્સ છે.

જુઓ આગળ વધુ ફોટોસ…..

5. ગીઝેલ ઠકરાલ

6. ગીઝેલ ઠકરાલ

7. ગીઝેલ ઠકરાલ

(Courtesy : Instagram Account Gizele Thakral)

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY