લકઝરીયુસ ડ્રેસ પહેરી નિક જોનસને મળવા પહોંચી પ્રિયંકા ચોપરા!

0
356

1. પ્રિયંકા ચોપરા

તાજેતરમાં બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. આ ફોટોઝમાં પ્રિયંકા રેડ કલરના હોટ ડ્રેસમાં વધારે સેક્સી લાગી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, પ્રિયંકાનો આ લૂક તેની ફ્રેન્ડ અને એક્ટ્રેસ મેગન માર્કલ સાથે મળતો આવે છે.

2. પ્રિયંકા ચોપરા

ગયા અઠવાડીયે મેગન આ લૂકમાં બ્લેક ડ્રેસમાં નજર આવી હતી. તેવામાં એવું કહેવું ખોટું નથી કે, આ બંને ફક્ત સારા ફ્રેન્ડ જ નહિ પરંતુ એકબીજાની પર્સનલ સ્ટાઈલથી ઇન્ફ્લ્યુએંસ પણ છે. બીજી તરફ, પ્રિયંકાના આ ડ્રેસની કિંમતની વાત કરવામાં તો તે ૨.૫ લાખ રૂપિયાનો જણાવવામાં આવી રહ્યો છે.

3. પ્રિયંકા ચોપરા

થોડા દિવસ પહેલા બોલિવુડની ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરા અને તેના વિદેશી બોયફ્રેન્ડ નિક જોનસ તેમની સગાઈની ખબરને લઈને ખૂબ ચર્ચામાં રહી હતી. સગાઈના ફંક્શનના કેટલાક ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. સગાઈ કર્યા બાદ નિક જોનસ તેના મોમ-ડેડ સાથે યુએસ જતા રહ્યા હતા. બીજી તરફ, ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ ના શૂટિંગમાં પ્રિયંકા પણ વ્યસ્ત થઇ ગઈ હતી.

4. પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા બહુ જલ્દી અમેરિકી દુલ્હન બનવા જઈ રહી છે આ વાત બધા જાણે છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે સગાઈ કરી લીધી અને રોકા પાર્ટીમાં બોલિવુડના તમામ સેલેબ્સ સામેલ થયા હતા. હવે ત્યારબાદ ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરાના લગ્નની અટકળો અને અફવાહોનું બજાર ગરમ થઇ ગયું છે.

5. પ્રિયંકા ચોપરા

પ્રિયંકા અને નીકની મુલાકત ‘કવોન્ટીકો’ના સેટ પર એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. આ પછી બંને ૨૦૧૭ માં મેટ ગાલા ઇવેન્ટમાં હાથમાં હાથ નાખીને પણ નજર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, નીક પ્રિયંકા કરતા ઉંમરમાં ૧૧ વર્ષ નાનો છે. તે માત્ર 25 વર્ષનો છે. નીક સિંગર હોવાની સાથે સાથે એક એક્ટર પણ છે. તેનું રીયલ નામ નિકોલસ જેરી જોનસ છે. નીક ફેમસ નાટક  ક્રિસમસ કેરોલ, એની ગેટ યોર ગન, બ્યુટી એન્ડ ધ બીસ્ટ અને લેસ મિઝરેબલ્સમાં જોવા મળ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY