ફક્ત Sunny Leone જ નહિ આ બોલિવુડ સ્ટાર્સ પણ કરી ચૂક્યા છે One Night Stand

0
3740

1. સની લિયોન

આપણા દેશમાં ‘One Night Stand’ વિશે વાત કરવાનું લોકોને પસંદ નથી, પરંતુ સનીને તેમાં કંઈ ખરાબ લાગતુ નથી. સનીએ પોતે આ વાત કબૂલ કરતા કહ્યું કે, હું One Night Stand કરી ચૂકી છુ અને કોણ આવું નથી કરતુ? જો કોઈ ઇનકાર કરે છે તો તે ખોટું છે. ગયા વર્ષે સની લિયોનની ફિલ્મ ‘વન નાઈટ સ્ટેન્ડ’ રિલીઝ થઇ હતી.

2. રણવીર સિંહ

તમને જણાવી દઈએ કે, સની જ નહિ પરંતુ બોલિવુડના ઘણા સ્ટાર્સ વન નાઈટ સ્ટેન્ડ કરી ચૂક્યા છે. તેમાં સૌથી પહેલું નામ અભિનેતા રણવીર સિંહનું આવે છે. રણવીરે એક નહિ પરંતુ ઘણીવાર આવું કર્યું છે.

3. ઇમરાન હાશ્મી

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં કિસરની છબી રાખનાર ઈમરાન હાશ્મીએ ‘કોફી વિથ કરણ’ માં વન નાઈટ સ્ટેન્ડની વાત કબૂલી હતી.

[scg_html_300250]

4. કૃષ્ણા અભિષેક

કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહે પણ વન નાઈટ સ્ટેન્ડ વાતનો ખુલાસો કર્યો હતો. કૃષ્ણા સાથે વન નાઈટ સ્ટેન્ડ પછી તેમને પ્રેમનો અનુભવ પણ થયો.

5. શર્લિન ચોપડા

શર્લિન ચોપડાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, એક વખત હું no-strings-attach વન નાઈટ સ્ટેન્ડની તલાશમાં હતી, પરંતુ મારી મુલાકાત એક પેશનેટ લવર સાથે થઈ. તે અમારા રિલેશનશીપને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગતો હતો. બીજી તરફ, હું રિયલ કમિટમેંટ માટે તૈયાર હતી નહિ. આ કારણે અમે અલગ થઈ ગયા હતા.

6. સુયશ રાય

સુયશ રાય જે બિગ બોસ સીઝન ૯ માં જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે, વન નાઈટ સ્ટેન્ડ માટે તેને એક વખત ૪૦ હજાર રૂપિયા મળ્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY