‘Diya Aur Baati Hum’ ની સંધ્યા બિંદણી અહીં એન્જોય કરી રહી છે વેકેશન

0
5814

1. ‘Diya Aur Baati Hum’ ની સંધ્યા બિંદણી અહીં ...

સ્ટાર પ્લસની ફેમસ સિરીયલ ‘Diya Aur Baati Hum’ ની સંધ્યા બિંદણી ઉર્ફે દીપિકા સિંહ અત્યારે ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. તમને જણાવી દઈએ કે, દીપિકા સિંહ ગયા વર્ષે માતા બની હતી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. દીપિકા અત્યારે તેના પતિ રોહિત રાજ અને પુત્ર સોહમ સાથે વેકેશન એન્જોય કરી રહી છે.

2. દીપિકા સિંહ

દીપિકા સિંહ સિરીયલ દિયા ઔર બાતી હમથી ફેમસ થઇ હતી. આ સમયે દીપિકા મેટરનીટી બ્રેક પર છે. ગોવામાં તે વધારે રીલેક્સ પણ નજર આવી રહી છે. દીપિકાએ તેના વેકેશનના કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર પણ શેયર કર્યા છે. ખાસ વાત તો એ છે કે, દીપિકા સિંહે ગોવામાં જ તેની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી.

3. દીપિકા સિંહ

દીપિકાએ તેના બાળકની સાથે તાજેતરમાં કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. દીપિકા સિંહે તેના પુત્રના ક્યુટ ફોટા અવારનવાર શેર કરતી રહે છે. આ તેમનું પ્રથમ બાળક છે.

4. દીપિકા સિંહ

ઉલ્લેખનીય છે કે, દીપિકાએ ૨ મે, ૨૦૧૪ ના રોજ ડિરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે મેરેજ કર્યા હતા. ફેમસ ટીવી શો ‘દિયા ઓર બાતી હમ’ ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે.

5. દીપિકા સિંહ

ટીવી પર સંધ્યા બિંદણી ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

6. દીપિકા સિંહ

લોકપ્રિય ટીવી શો ‘દિયા ઔર બાતી હમ’ ૨૦૧૬ માં બંધ થયો હતો અને તેની બીજી સીઝન શરુ થઇ હતી. બીજી સીઝનનું નામ ‘તુ સૂરજ મેં સાંજ પિયાજી’ છે.

7. દીપિકા સિંહ

8. દીપિકા સિંહ

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY