Video : સ્મોલ સ્ક્રીનની ‘સંધ્યા બિંદણી’એ ગોવામાં સેલીબ્રેટ કરી વેડિંગ એનિવર્સરી…

0
426

સ્મોલ સ્ક્રીનની ‘સંધ્યા બિંદણી’એ ગોવામાં સેલીબ્રેટ કરી વેડિંગ એનિવર્સરી…

ટેલીવુડની પોપ્યુલર સિરીયલ ‘દિયા ઔર બાતી હમ’ ની સંધ્યા બિંદણી એટલે કે એક્ટ્રેસ દીપિકા સિંહે ગોવામાં સેલીબ્રેટ કરી પોતાની વેડિંગ એનિવર્સરી. જી હા, દીપિકા પતિ રોહિત રાજ ગોહિલ અને પુત્ર સોહમ સાથે આ દિવસોમાં માણી રહી ગોવામાં વેકેશન.

પુત્ર સોહમના જન્મથી મેટરનીટી લીવ પર છે દીપિકા. જે ગોવામાં ઘણી જ રીલેક્સ લાગી રહી હતી. દીપિકાએ તેના વેકેશનના કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર પણ શેયર કર્યા છે.

તમને જણાવી દઈએ કે, દીપિકાએ ૨ મે, ૨૦૧૪ એ સીરીયલ દિયા ઓર બાતી નાં જ ડિરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે મેરેજ કર્યા હતા. ફેમસ ટીવી શો ‘દિયા ઓર બાતી હમ’ ની સંધ્યા બિંદણી રીયલ લાઈફમાં ઘણી જ ચુલબુલી અને મસ્તીખોર છે.

ત્યારે દીપિકાના ફેંસ તેના કમબેકનો કરી રહ્યા છે ખાસ ઇન્તેઝાર.

loading...

NO COMMENTS

LEAVE A REPLY