Video : Esha Deol એ શેયર કર્યો ૭ મહિનાની પુત્રીનો પહેલો ફોટો….

0
257

Esha Deol એ શેયર કર્યો ૭ મહિનાની પુત્રીનો પહેલો ફોટો….
બી ટાઉન બ્યુટી Esha Deol ની ડોટર રાધ્યા ૭ મહિનાની થઇ ગઈ છે. પુત્રીના જન્મ બાદ ઈશાએ તેને મીડિયાની નજરોથી દૂર રાખી હતી હવે ઈશાએ ફર્સ્ટ ટાઈમ તેની ડોટરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે.

જન્મના ૭ મહિના પછી આ ફર્સ્ટ ટાઈમ છે જ્યારે ઈશા દેઓલે તેની પુત્રીનો ચહેરો દુનિયા સામે લાવી છે. ઈશાએ રાધ્યાનો ફોટો શેર કરતા લખ્યું કે, રાધ્યા તખ્તાની… અમારી પ્યારી ડોટર.

રાધ્યા એકદમ તેની મોમ ઈશા જેવી જ દેખાય છે. થોડા સમય પહેલા જ ઈશાએ તેના બાળપણનો ફોટો શેયર કર્યો હતો. મમ્મી અને લીટલ ડોટરની શકલ વધારે મળતી આવે છે.

સ્ટારકિડ્સની વાત કરવામાં આવે તો રાધ્યા કરીના અને સૈફ અલી ખાનના પુત્ર તૈમૂરને ક્યુટનેસના મામલે ટક્કર આપી રહી છે.

ઈશા દેઓલ જલ્દી જ રામ કમલ મુખર્જીની ફિલ્મ ‘કેકવોક’ થી વાપસી કરી રહી છે. આ ફિલ્મમાં તે શેફનો રોલ પ્લે કરશે. જો કે, આ એક શોર્ટ ફિલ્મ છે. ઇશા દેઓલ લાસ્ટ ટાઈમ ‘કિલ ધેમ યંગ’ માં નજર આવી હતી. જે ૨૦૧૫ માં આવી હતી.

loading...

NO COMMENTS

LEAVE A REPLY