જેકલીન ફર્નાડીઝે તેની હમશક્લ સાથે કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ

0
381

1. જેકલીન ફર્નાડીઝ

બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાડીઝે તાજેતરમાં તેની હમશક્લ જેવી દેખાતી અમેરિકન એક્ટ્રેસ અમાંડા સેર્નીની સાથે ફોટોશૂટ કરાવ્યું છે. જેકલીન અને અમાંડાના ફોટોઝ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહ્યા છે.

2. જેકલીન ફર્નાડીઝ

જેકલીન ફર્નાડીઝે સોશિયલ મીડિયા પર વાયરલ એક્ટ્રેસ અમાંડા સેર્ની સાથે ખાસ મુલાકાત કરી હતી. અમાંડા સેર્ની અમેરિકામાં વાઈન્સ બનાવે છે અને સોશિયલ મીડિયા પર વધારે હિટ છે. અમાંડા સેર્નીએ પ્લેબોય મેગેઝીનની સાથે પણ કામ કર્યું છે.

3. જેકલીન ફર્નાડીઝ

જેકલીન ફર્નાડીઝે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમાંડા સેર્ની સાથે પોતાની ઘણી તસવીરો શેયર કરી છે. જેકલીન ફર્નાડીઝે તેની તસવીરો શેયર કરતા લખ્યું કે, અમે સ્વીકારી લીધું કે, અમે બાળપણની ગુમ થયેલ બે બહેનો છીએ.

4. જેકલીન ફર્નાડીઝ

જેકલીન ફર્નાડીઝ અને અમાંડા સેર્નીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે, કાર્તિક આર્યને આ ફોટોઝ બાદ આ જોડીને સીતા અને ગીતા જણાવી છે.

5. જેકલીન ફર્નાડીઝ

જ્યારે જેકલીન અમાંડાને મળી તો બંનેના ફીચર્સ અને આદતો મળતી આવતી જોઈ તે હેરાન રહી ગઈ. જેકલીન ફર્નાડીઝ આ વર્ષે સલમાન ખાનની સાથે રેસ ૩ માં નજર આવી હતી. હવે તે બહુ જલ્દી કન્નડ ફિલ્મની રિમેક હિન્દી ફિલ્મમાં નજર આવશે જેનું નામ હજુ નક્કી થયું નથી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY