Sonam કી શાદી: શરુ થઇ લગ્નની રસમો, તસ્વીરો આવી સામે

0
5468

1. Sonam કી શાદી

Sonam Kapoor ના ફેંસ જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. આજે Sonam Kapoor રસમો-રિવાજથી આનંદ આહૂજાની દુલ્હનિયા બની જશે. બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સોનમ કપૂરના મેરેજ તેની માસીની પૈતૃક હવેલી પર સંપન્ન થશે.

2. સોનમ કી શાદી

ખબરોની માનીએ તો સોનમ અને આનંદના મેરેજમાં ફક્ત બંનેની ફેમિલી હાજર રહેશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સોનમ-આનંદ ૧૨ વાગ્યે ફેરા લેવાનું શરુ કરશે. મેરેજ પૂર્ણ થયા પછી બંને પરિવાર ‘ધ લીલા હોટલ’ માં જશે, જ્યાં સાંજે બંને પરિવારના સગા-સંબંધી પહોચી વર-વધૂને આશીર્વાદ આપશે.

3. સોનમ કી શાદી

સોનમની સંગીત સેરેમની મુંબઈના સેન્ટેક bkc માં યોજાઈ હતી. સંગીતમાં સોનમની બહેન રિયાની સાથે સોનમની બાકી કઝીન્સ પણ હાજર રહી હતી. ફંક્શન માટે ડ્રેસ કોર્ડ ઇન્ડીયન ફેસ્ટીવ શેડ્સ ઓફ વ્હાઈટ રાખવામાં આવ્યો હતો. જ્યાં બધા જ મહેમાનો તે જ શેડ્સમાં નજર આવ્યા હતા.

4. સોનમ કી શાદી

તો આ ફંક્શનમાં સોનમ અને આનંદે પણ ખૂબ ડાન્સ કર્યો અને તેની સાથે જ ડેડી અનિલ કપૂર પણ બીટ પે બુટી પર ડાંસ કરતા જોવા મળ્યા.

5. સોનમ કી શાદી

સોનમના સંગીતમાં ફરાહ ખાન, ખુશી અને જહાનવી કપૂર, અર્જુન કપૂર, કરણ જોહર, શિલ્પા શેટ્ટી, વરુણ ધવન, કેટરીના કૈફ, ઈઝાબેલ કૈફ, ચંકી પાંડે, સ્વરા ભાસ્કર, કરિશ્મા કપૂર, રેખા, જેકલીન ફર્નાન્ડીઝ, સંજય કપૂર, મોહિત મારવાહ, રાની મુખર્જી સહિત ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા.

6. સોનમ કી શાદી

સંગીત સેરેમની પહેલા સોનમ કપૂર અને આનંદ આહૂજાની મહેંદી સેરેમની હતી. મહેંદી સેરેમનીમાં સમગ્ર કપૂર ખાનદાન નજર આવ્યું તેની સાથે જ બોલીવુડ સેલેબ્સ પણ આ ફંક્શનનો હિસ્સો બન્યા હતા. આ સેરેમનીમાં સોનમ અને આનંદ સાથ સાથે જોવા મળ્યા.

7. સોનમ કી શાદી

સોનમે મહેંદીના આ ખાસ અવસર પર પીચ કલરનો લહેંગો પહેર્યો હતો, આનંદ પણ પીચ કલરના આઉટફીટમાં જોવા મળ્યો હતો. કપૂર ફેમેલીના દરેક સભ્યએ આ ઇવેન્ટને ખૂબ એન્જોય કરી. સોશિયલ મીડિયા પર સોનમની મહેંદીના ઘણા વિડિયોઝ વાયરલ થઇ રહ્યા છે.

8. સોનમ કી શાદી

સોનમ-આનંદની મહેંદી સેરેમનીમાં શનાયા કપૂર, ખુશી કપૂર, જહાનવી કપૂર અને અન્શુલા કપૂર પણ એક જ ફ્રેમમાં નજર આવ્યા. અંશુલાની સાથે જહાનવી અને ખુશીના સંબંધો હવે પહેલા કરતા વધારે સારા થયા છે. આગળ જુઓ વધુ ફોટોઝ…

9. સોનમ કી શાદી

10. સોનમ કી શાદી

11. સોનમ કી શાદી

12. સોનમ કી શાદી

13. સોનમ કી શાદી

14. સોનમ કી શાદી

15. સોનમ કી શાદી

16. સોનમ કી શાદી

17. સોનમ કી શાદી

18. સોનમ કી શાદી

19. સોનમ કી શાદી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY