એક્સ બિગબોસ કન્ટેસ્ટંટ Mandana Karimi એ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

0
1140

1. Mandana Karimi

એક્ટ્રેસ અને મોડલ Mandana Karimi એ બોલ્ડ અંદાજમાં કરાવેલ ફોટોશૂટની તસવીરો શેયર કરી છે. Mandana Karimi મલેશિયાના બીચ પર હતી. તેણે બીચ પર રેતીમાં બેઠેલો એક બોલ્ડ ફોટો શેયર કર્યો છે. મંદનાએ આ ટ્રીપ ખૂબ એન્જોય કરી અને તેણે આ ટ્રીપના કેટલાક ફોટોઝ પણ શેયર કર્યા છે.

2. મંદના કરીમી

મંદના તેના ફ્રેન્ડસ સાથે એન્જોય કરવા માટે મલેશિયા ગઈ હતી. મંદનાને અલગ-અલગ જગ્યા પર ફરવાનો બહુ શોખ છે. તે સોશિયલ મીડિયા પર પણ વધારે એક્ટિવ રહે છે અને તેના વેકેશનના ફોટોઝ શેયર કરતી રહે છે.

3. મંદના કરીમી

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘ભાગ જોની’ થી મંદનાએ બોલિવુડમાં ડેબ્યૂ કર્યું છે. આ સિવાય તેણે ફિલ્મ ‘ક્યા સુપરકૂલ હે હમ 3’ માં પણ કામ કર્યું છે.

4. મંદના કરીમી

તમને જણાવી દઈએ કે, મંદનાએ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૧ ના રોજ લલિત તેહલાન સાથે આર્ય સમાજ મંદિરમાં મેરેજ કર્યા હતા. મેરેજ પછી લલિતની ગે હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ મંદના કરીમીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં તેના બોયફ્રેન્ડ ગૌરવ ગુપ્તા સાથે મેરેજ કર્યા હતા.

5. મંદના કરીમી

મેરેજના ૬ મહિના પછી મંદના અને ગૌરવ વચ્ચે અનબનની ખબર સામે આવી હતી. મંદનાએ પતિ ગૌરવ ગુપ્તા વિરુધ્ધ ઘરેલું હિંસાનો કેસ નોંધાવ્યો છે. એટલું જ નહિ મંદનાએ ગૌરવ પાસે ૧૦ લાખ રૂપિયાની માંગણી પણ કરી છે.

6. મંદના કરીમી

તેની સાથે મંદનાએ તેની અરજીમાં મેરેજ પછી થયેલ પરેશાની અને પીડામાંથી પસાર થવું પડ્યું છે અને આ કારણે કારકિર્દી અને બિઝનેસમાં નુકશાનની ભરપાઈ માટે 2 કરોડ રૂપિયાની માંગણી પણ કરી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY