Bollywood ની આ ફિલ્મોનાં નામ કોઈ શરાબીએ રાખ્યા હોત તો કંઈક આવા હોત….

0
1241

1. દારુદાસ (દેવદાસ)

ચાર-પાંચ પેગ લગાવ્યા પછી કોઈ શરાબીના મગજમાંથી જે ક્રિએટીવ વસ્તુઓ નીકળે છે તેનો કોઈ મુકાબલો નથી. એક શરાબીને જ્યારે કેટલાક સુપરહિટ હિંદી ફિલ્મોના નામ સૂચવવાનું કહેવામાં આવ્યું તો તેણે આ ફિલ્મો માટે અલગ જ નામ સૂચવ્યા, જેને જોઈ તમે અચૂક હંસી પડશો. જુઓ શરાબીના મગજની ખુરાફાત. આગળ જુઓ વધુ ફોટા…….

2. મેને રમ તુજકો દિયા (મેને દિલ તુજકો દિયા)

3. રમ મારો રમ (દમ મારો દમ)

4. એક થા વેગપાઈપર (એક થા ટાઈગર)

5. ઉલ્ટી કર દી આપને (હદ કર દી આપને)

[scg_html_300250]

6. હમ ટાઈટ હો ચૂકે સનમ (હમ દિલ દે ચૂકે સનમ)

7. સોડા અકબર (જોધા અકબર)

8. પેગ લિયા તો ચખના ક્યા (પ્યાર કિયા તો ડરના ક્યા)

9. સબને પિલા દી થોડી (રબ ને બના દી જોડી)

10. રમ દે બસંતી (રંગ દે બસંતી)

11. બેવડે જમીન પર (તારે જમીન પર)

12. બિયર ઝારા (વીર-ઝારા)

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY