ટીવી સ્ટાર્સે કંઇક આ અંદાજમાં કર્યું ગણપતિ દાદાનું સ્વાગત

0
184

1. અર્જુન બિજલાની

દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. બોલિવુડ સ્ટાર્સ પણ દર વર્ષે આ તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે. આ વર્ષે પણ બધા સેલીબ્રીટીઝે ગણેશ ચતુર્થીને સ્પેશીયલ બનાવી છે. બોલીવુડ અને ટેલીવુડના ઘણા સ્ટાર્સ ધૂમધામથી ગણપતિ બાપાને પોતાના ઘરે લઈને આવ્યા છે. આ વખતે સેલિબ્રિટીઝે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિને પ્રોત્સાહન આપ્યું છે.

દેશભરમાં ગણપતિ મહોત્સવની ધૂમ શરુ થઈ ગઈ છે. ટેલીવિઝન પર કામ કરનાર એક્ટર-એક્ટ્રેસીસ પણ આ ઉત્સવને લઈને ઘણા એક્સાઈટેડ છે. ઘણા ટીવી સેલેબ્સ ભગવાન ગણેશની પ્રતિમાને ઘરે લઈને આવ્યા. તે દરમિયાન ક્યાંક ગુલાલ ઉડતા જોવા મળ્યું તો કોઈ ઢોલ વગાડતા. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા…….

2. ભારતી સિંહ

3. દીપિકા સિંહ

4. કામ્યા પંજાબી

5. કરણ ટેકર

6. કરણ વાહી

7. કુશાલ ટંડન

8. મોનાલીસા

9. વિશાલ સિંહ

10. પંખુરી અવસ્થી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY