જ્યારે ડાન્સિંગ અંકલ સાથે થઇ Govinda ની મુલાકાત, તો થયું કંઇક આવું…

0
1729

1. ડાંસ દિવાને શો

આજકાલ સોશિયલ મીડિયા પર ડાન્સિંગ અંકલને લઈને ખૂબ ચર્ચા થઇ રહી છે. આ ડાન્સિંગ અંકલનું નામ સંજીવ શ્રીવાસ્તવ છે. તેમનો વિડીયો દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ધૂમ મચાવી રહ્યો છે.

2. ડાંસ દિવાને શો

જો એવું કહેવામાં આવે કે, સુપરસ્ટાર ગોવિંદા પછી કોઈને ડાંસ કરતા આંખો દેશ ડાંસ કરતો થયો હોય તો તે બીજું કોઈ અન્ય નહિ ફક્ત ડાન્સિંગ અંકલ છે. તેમના સિવાય કોઈપણ આવો ડાન્સર નથી જેણે લોકોને ખૂબ હસાવ્યા હોય.

3. ડાંસ દિવાને શો

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, સંજીવ શ્રીવાસ્ત હંમેશાથી ગોવિંદાના મોટા ફેન છે. આ જ કારણ છે તે તેમના ડાંસ મુવ્સને ગોવિંદા મુવ્સ પણ કહે છે. ગોવિંદા પ્રતિ તેમની જે દિવાનગી છે તે ખરેખર અદ્દભુત છે.

4. ડાંસ દિવાને શો

તેમની આ દિવાનગી જોતા ડાંસ દિવાનેના શોના નિર્માતાઓએ એક સ્પેશિયલ એપિસોડની વ્યવસ્થા કરી છે. જેમાં ગોવિંદા સ્પેશિયલ જજ બનીને આવ્યા હતા. આ એપિસોડ માટે તેમણે ડાન્સિંગ અંકલને પણ બોલાવ્યા હતા.

5. ડાંસ દિવાને શો

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંજીv શ્રીવાસ્તવનો ડાંસ વાયરલ થઇ રહ્યો છે. આ અંકલે ગોવિંદા સ્ટાઇલમાં ધમાકેદાર ડાંસ કર્યો છે અને ત્યારબાદ તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અત્યાર સુધી આ વિડીયો લાખો લોકો કરતા વધુએ શેયર કર્યો છે.

6. ડાંસ દિવાને શો

અંકલે સૌથી પહેલા ખુદગર્જ ફિલ્મનું સોંગ ‘આપ કે આ જાને સે’ પર ડાન્સ કર્યો જેને લોકો દ્ધારા ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. હવે આ અંકલનો બીજો વિડીયો પણ સામે આવી ગયો છે. જેમાં તે ‘ચઢતી જવાની’ સોંગ પર ડાંસ કરી રહ્યા છે. આ બંને વિડીયો કોઈ પાર્ટીનો છે જેમાં તેમણે પરફોર્મન્સ આપ્યું છે.

7. ડાંસ દિવાને શો

8. ડાંસ દિવાને શો

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY