સુરવીન ચાવલાની આ બોલ્ડ તસ્વીરો થઈ રહી છે વાયરલ

0
967

1. Surveen Chawla

ફિલ્મ હેટ સ્ટોરી ૨ થી ચર્ચાઓમાં આવનારી બોલીવુડ અભિનેત્રી Surveen Chawla ની હોટ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

2. સુરવીન ચાવલા

સુરવીન ચાવલા પોતાના ૩૪ માં જન્મદિવસની ઉજવણી માટે અંડમાન નિકોબાર ગઈ હતી. ત્યાની તેને કેટલીક બિકીની તસ્વીરો શેર કરી તેમાં તે ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે. આ તસ્વીરોમાં તે જલપરીની જેમ પોઝ આપતી જોવા મળી રહી છે.

3. સુરવીન ચાવલા

સુરવીન ચાવલા ઘણી વખત પોતાના હોટ અને સેક્સી ફોટો શેર કરતી રહે છે.

4. સુરવીન ચાવલા

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અભિનેત્રી સુરવિન ચાવલાએ થોડા દિવસો પહેલા પોતાના લગ્નને લઈને ખુલાસો કર્યો હતો. સુરવીન ચાવલાએ વર્ષ ૨૦૧૫ માં ઇટલીમાં અક્ષય ઠક્કરથી લગ્ન કર્યા હતા, તેમ છતાં લગ્નનો ખુલાસો આ વર્ષે જાન્યુઆરીમાં થયો હતો.

5. સુરવીન ચાવલા

6. સુરવીન ચાવલા

તમને જણાવી દઈએ કે, સુરવીન ચાવલાએ વર્ષ ૨૦૧૪ માં ફિલ્મ ‘હેટ સ્ટોરી ૨’ દ્વ્રારા બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે આ અગાઉ ઘણી સાઉથ અને પંજાબી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેમને ‘અગ્લી’ (૨૦૧૩), ‘ક્રિચર 3 ડી’ (૨૦૧૪), ‘વેલકમ બેક’ (૨૦૧૫) સહિત ઘણી બોલીવુડ ફિલ્મમાં કામ કર્યું છે.

જુઓ આગળ વધુ તેમના ફોટોસ…..

7. સુરવીન ચાવલા

8. સુરવીન ચાવલા

9. સુરવીન ચાવલા

10. સુરવીન ચાવલા

11. સુરવીન ચાવલા

12. સુરવીન ચાવલા

13. સુરવીન ચાવલા

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY