બોલીવુડ અભિનેત્રી Disha Patani એ કરાવ્યું હોટ ફોટોશૂટ

0
5643

1. બોલીવુડ અભિનેત્રી Disha Patani એ કરાવ્યું હોટ ફોટોશૂટ

બોલીવુડ અભિનેત્રી Disha Patani એ તાજેતરમાં લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસ્વીરો તેમને પોતાના ચાહકોની સાથે શેર કરી છે. આ તસ્વીરોમાં દિશા સ્પોર્ટી લુકમાં ફિટ અને કુલ અંદાજમાં જોવા મળી રહી છે.

2. બોલીવુડ અભિનેત્રી દિશા પટણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

તેમને આ ફોટોશૂટ સ્પોર્ટ્સ બ્રાંડ પ્યુમા માટે કરાવ્યું છે જેમાં તેમને કેઝ્યુઅલ લુકમાં જ બોલ્ડનેસ સારી હદ પાર કરી દીધી છે.

3. બોલીવુડ અભિનેત્રી દિશા પટણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ


આવું પ્રથમ વખત નથી કે, દિશા પટણીએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર તેમની તસ્વીરો શેર કરી છે. તે ઘણી વખત ચાહકોના સાથે સોશિયલ સાઈટ પર પોતાની તસ્વીર શેર કરતી રહે છે જેને લોકો ઘણી પસંદ કરી છે.

4. બોલીવુડ અભિનેત્રી દિશા પટણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

તમને જણાવી દઈએ કે, પોતાના ચાહકો માટે દિશા સતત પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે.

5. બોલીવુડ અભિનેત્રી દિશા પટણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

૨૦૧૬ માં દિશા પટણીએ ફિલ્મ ‘ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ૨૦૧૭ માં દિશા પટણી ‘કુંગ ફૂ યોગા’ માં પણ નજર આવી હતી. દિશા પટણી નવી તસ્વીરોના કારણે આ દિવસોમાં સતત સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

6. બોલીવુડ અભિનેત્રી દિશા પટણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

તેના કારણે પણ આ અભિનેત્રી ચર્ચામાં રહે છે. ઘણી વખત દિશા પટણી અને ટાઈગર શ્રોફ લંચ અથવા ડીનર પર સાથે નજર આવી જાય છે. તેલુગુ ફિલ્મ ‘લોફર’ થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી બોલીવુડ અભિનેત્રી દિશા પટણીની બોલ્ડ અંદાજ આ તસ્વીરોમાં જોઈ શકો છો.

7. બોલીવુડ અભિનેત્રી દિશા પટણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

ભારતીય ક્રિકેટર ધોનીની લાઈફ પર બનેલી ફિલ્મ ‘એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી’ માં દિશા પટણી પોતાની અદાકારીનો જલવો દેખાડી ચુકી છે.

8. બોલીવુડ અભિનેત્રી દિશા પટણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ


દિશા પટણીને ચાહકો તેમની સ્માઈલ અને બોલ્ડ અંદાજ ઘણો પસંદ આવે છે. આ કારણે દિશા પટણીને ૮.૫ મીલીયન લોકો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY