રાગિની એમએમએસ રિટર્ન્સની અભિનેત્રી કરિશ્મા શર્માની આ હોટ તસ્વીરો વાયરલ

0
657

1. કરિશ્મા શર્મા

રાગિની એમએમએસ રિટર્ન્સની અભિનેત્રી કરિશ્મા શર્મા આ દિવસોમાં પોતાની તસ્વીરોના કારણે ચર્ચાઓમાં આવ્યા છે. વાસ્તવમાં તેમને તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ કેટલીક હોટ તસ્વીરો શેર કરી છે. તેમાં તે ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે.

2. કરિશ્મા શર્મા

આ દરમિયાન કરિશ્મા શર્મા સ્વિમસુટમાં જોવા મળી રહી છે. અલગ-અલગ પોઝમાં કરિશ્મા શર્મા સેક્સી જોવા મળી રહી છે.

3. કરિશ્મા શર્મા

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં એક વેબ સીરીઝ ‘રાગિની એમએમએસ રિટર્ન્સ’ને એલ્ટ બાલાજી તરફથી ઓનએયર કરવામાં આવી છે. આ વેબ સીરીઝમાં સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ અને ‘યે હૈ મોહબ્બતે’ થી લાઇમલાઇટમાં આવનારી કરિશ્મા શર્માના લુક તેમના ચાહકોને ઘણું પસંદ આવી રહ્યું છે.

કરિશ્મા શર્માના આ ફોટોશૂટને પ્રખ્યાત ફોટોગ્રાફર અમિત ખન્ના તરફથી કિલક કરવામાં આવ્યો છે.

4. કરિશ્મા શર્મા

ઉલ્લેખનીય છે કે, કરિશ્મા શર્મા ટીવીની દુનિયામાં ઘણા શોની ભાગ રહી ચુકી છે. તે સોની ટીવી, ઝી ટીવી, ચેનલ વી, સ્ટાર પ્લસની ઘણી સીરીયલમાં કામ કરી ચુકી છે. તમને જણાવી દઈએ કે, સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરીયલ ‘યે મોહબ્બતે’ માં કરિશ્મા શર્માએ ‘રેના’ નું પાત્ર નિભાવ્યું હતું જે ‘ઈશિતા’ ના ભાઈ ‘બાલા’ થી પ્રેમ કરતી હતી.

કરિશ્મા શર્માને ઝી ટીવીની સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ માં ‘પિયા’ ના પાત્રથી ઓળખાણ મળી હતી. કરિશ્મા શર્મા બોલીવુડની ફિલ્મ ‘પ્યાર કા પંચનામાં ૨’ માં ‘ટીના’ નું પાત્ર નિભાવી ચુકી છે. કરિશ્મા શર્માની બધી તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર લેવામાં આવી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY