‘તારક મહેતા..’ ફેમ બબીતાજીનું આ એક્ટર સાથે હતું અફેર, મારપીટનો થઇ હતી શિકાર

0
16944

1. Munmun Dutta


‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ની બબીતા જી ઉર્ફે Munmun Dutta ભલે આજે સિંગલ છે પરંતુ એક સમયે બબીતાજીનું અફેર એક્ટર અરમાન કોહલી સાથે હતું. વર્ષ ૨૦૦૮ માં બંને ડેટિંગ કરવાનું શરુ કર્યું હતું અને તે વર્ષે તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. તેમના બ્રેકઅપનું કારણ અરમાનનો આક્રમક અને ગુસ્સાવાળો સ્વભાવ જણાવવામાં આવે છે.

2. મુનમુન દત્તા

એવું કહેવામાં આવે છે કે, અરમાન કોહલીએ કોઈવાત પર મુનમુન દત્તાની સાથે મારપીટ કરી હતી. આ વાત એટલી હદ સુધી વધી ગઈ હતી કે, મુનમુને પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી. ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોચ્યો અને અરમાનને તેના ખરાબ વર્તનના બદલે દંડ ભરવો પડ્યો હતો.

3. મુનમુન દત્તા

અરમાન સાથે બ્રેકઅપ થયા પછી મુનમુન હજુ સુધી સિંગલ છે અને અત્યારે તેના મેરેજનો કોઈ ઈરાદો નથી. અત્યારે તે દુનિયા ફરવા માંગે છે અને ફિલ્મોમાં કામ કરવા માંગે છે.

4. મુનમુન દત્તા

[scg_html_300250]
તમને જાણીને નવાઈ લાગશે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ માં મુનમુનને બબીતાનો રોલ શોના લીડ ‘જેઠાલાલ’ એટલે કે, દિલીપ જોશીએ અપાવ્યો હતો. તે બંને આ અગાઉ એક શો ‘હમ સબ બારાતી’ માં કામ કરી ચૂક્યા હતા અને ત્યારથી એકબીજાને જાણતા હતા. જ્યારે આ શોની કાસ્ટિંગ ચાલી રહી હતી ત્યારે બબીતાના રોલ માટે મુનમુનની સિફારિશ દિલીપ જોશીએ કરી હતી.

5. મુનમુન દત્તા

સીરીયલમાં જેઠાલાલ જેના પર ફિદા છે તેવા બબીતાજી એટલે કે મુનમુન દત્તા રીયલ લાઈફમાં ઘણી જ સુંદર અને ગ્લેમરસ છે. બંગાળને બીલોંગ કરતી અને મુંબઈમાં જન્મેલી મોડેલ ટર્ન એક્ટ્રેસ બબીતાજી ટીવી સીરીયલ સિવાય ફિલ્મોમાં પણ દેખાઈ ચુકી છે. તેમનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૮૭ એ દુર્ગાપુરમાં થયો છે.

6. મુનમુન દત્તા

મુનમુન દત્તાએ તેની મોડલિંગ કારકિર્દીની શરૂઆત પુણેથી કરી હતી. મુંબઈ આવવા પર તેણે ૨૦૦૪ માં ‘હમ સબ બારાતી’ ધારાવાહિકથી તેમની એક્ટિંગ કારકિર્દીની શરુઆત કરી હતી.

7. મુનમુન દત્તા

ઉલ્લેખનીય છે કે, ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીનુ પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તાએ યૌન શોષણ અંગે નિવેદન આપ્યુ હતું.

8. મુનમુન દત્તા

મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જણાવ્યુ હતું કે, તેના ટીચર અને કાકા તેની સાથે શારીરિક શોષણ કરતા હતા. આગળ જુઓ વધુ ફોટોઝ…

9. મુનમુન દત્તા

10. મુનમુન દત્તા

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY