આ છે બિગબોસ ૧૨ નો ગ્લેમરસ ચહેરો

0
190

1. નેહા પેંડસે

બિગબોસ સીઝન ૧૨ નો પ્રીમિયર એપિસોડ કલર્સ ટેલીવિઝન પર ૧૬ સપ્ટેમ્બરે રાત્રે ૯ વાગ્યાથી પ્રસારિત થશે. શોની થીમથી લઈને તમામ વસ્તુઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે.સુપરસ્ટાર સલમાન ખાન જ આ વખતે શો હોસ્ટ કરશે.

2. નેહા પેંડસે

આ વખતે કન્ટેસ્ટંટ શોમાં જોડીઓમાં પહોચશે. આ વખતે પણ શોમાં ગ્લેમર જોવા મળશે અને તે કોઈ અન્ય નહિ ટીવી સિરીયલ ‘મે આઈ કમ ઇન મેડમ’ માં બોસનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ નેહા પેંડસે છે.

3. નેહા પેંડસે

નેહા પેંડસે ટીવી ઇન્ડસ્ટ્રીની એક ફેમસ હસતી છે. તે તેની દમદાર એક્ટિંગ અને બોલ્ડ ઈમેજના કારણે ચર્ચામાં રહે છે. નેહા ઘણીવાર તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે જેને ફેંસ દ્ધારા વધારે પસંદ કરવામાં આવે છે.

4. નેહા પેંડસે

થોડા દિવસ પહેલા નેહાએ તેનું વજન ઘટાડ્યા પછી તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેની પહેલા વર્ષ ૨૦૧૪ માં આવેલ ફિલ્મ ‘પ્રેમસાથી કમિંગ સુન’ માટે તેણે ૧૫ કિલો વજન ઘટાડ્યું હતું.

5. નેહા પેંડસે

નેહાએ ‘કેપ્ટન હાઉસ’, ‘પડોસન’, ‘ખુશી’ અને ‘હસરતે’ જેવી ટીવી સિરીયલમાં પણ કામ કર્યું છે. ૧૯૯૦ દરમિયાન નેહાએ ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે આ સીરીયલ્સમાં પણ કામ કર્યું છે. આ સિરીયલ્સથી નેહાએ ઘણી સફળતા મેળવી છે.

6. નેહા પેંડસે

7. નેહા પેંડસે

8. નેહા પેંડસે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY