તૈમૂર જ નહિ બહેન ઈનાયા પણ છે સુપર ક્યુટ, જુઓ ફોટોઝ

0
402

1. ઈનાયા નૌમી ખેમુ

તૈમૂર અલી ખાનની કઝીન સિસ્ટર ઈનાયા નૌમી ખેમુ પણ ફોટોગ્રાફરની ફેવરેટ સ્ટાર કિડ છે. જેટલો ક્યુટ તૈમૂર છે તેટલી પ્યારી ઈનાયા પણ છે અને આ બંને રીયલ લાઈફ ભાઈ-બહેનની જોડીથી કંઈ કમ નથી લાગતા.

2. ઈનાયા નૌમી ખેમુ

તૈમૂર સિવાય ઈનાયા ખેમુ પણ ઇન્ડસ્ટ્રીની સૌથી ફેવરેટ સ્ટાર કિડ છે. તાજેતરમાં બેબી ઈનાયા જ્યારે પ્રામમાં બેસી બહાર ફરવા માટે નીકળી તો તેના કેટલાક ક્યુટ ફોટોઝ કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યા હતા.

3. ઈનાયા નૌમી ખેમુ

બોલિવુડ એક્ટ્રેસ સોહા અલી ખાન અને અભિનેતા કૃણાલ ખેમુ ગયા વર્ષે ૨૯ સપ્ટેમ્બરે બેબી ગર્લના પેરેન્ટ્સ બન્યા હતા. તેમણે તેમની પુત્રીનું નામ ઇનાયા નૌમી રાખ્યું છે.

4. ઈનાયા નૌમી ખેમુ

ઉલ્લેખનીય છે કે, સોહા અલી ખાને ૨૦૦૪ માં આવેલ ફિલ્મ ‘દિલ માંગે મોર’ થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય તેણે રંગ દેબસંતી, ખોયા ખોયા ચાંદ, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર જેવી મોટી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે.

5. ઈનાયા નૌમી ખેમુ

સોહા અને કૃણાલે ૯૯ અને ઢુંઢતે રહ જાઓગે જેવી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. સોહા અલી ખાન શર્મિલા ટેગોર અને મન્સૂર અલી ખાન પટૌડીની પુત્રી અને સૈફ અલી ખાનની બહેન છે. સોહાએ ૨૦૧૫ માં 33 વર્ષીય અભિનેતા કૃણાલ ખેમુ સાથે મેરેજ કર્યા હતા.

6. ઈનાયા નૌમી ખેમુ

7. ઈનાયા નૌમી ખેમુ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY