ઇન્ડીયન કીમ કાર્દાશીયનના નામથી પ્રખ્યાત Gizele Thakral નું મંદાકિની લુક વાયરલ

0
1103

1. ઇન્ડીયન કીમ કાર્દાશીયનના નામથી પ્રખ્યાત Gizele Thakral ...

રિયાલીટી શો ‘બીગ બોસ’ ની એક્સ-સ્પર્ધક Gizele Thakral એ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં ગીઝેલ ઠકરાલે મંદાકીનીના લુકમાં ઝરણાંના કિનારે સફેદ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે. ગિઝેલ ઠકરાલની આ તસ્વીરોને સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયા મળી રહી છે આ પહેલા પણ ગિઝેલ ઠકરાલ પોતાના હોટ ફોટોસના કારણે ચર્ચાઓમાં આવી ચુકી છે.

2. ઇન્ડીયન કીમ કાર્દાશીયનના નામથી પ્રખ્યાત Gizele Thakral ...

જેમાં તેનો હોટેસ્ટ અવતાર જોવા મળી રહ્યો છે. Gizele Thakral ની આ તસ્વીરો તેમના Instagram એકાઉન્ટ પરથી લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગીઝેલે ‘બીગ બોસ’ ૯ મી સિઝનમાં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી હતી. તે પ્રખ્યાત કિંગફિશર કેલેન્ડરમાં પણ જોવા મળી ચુકી છે.

3. રિયાલીટી શો ‘બીગ બોસ’ ની એક્સ-સ્પર્ધક ગિઝેલ ઠકરાલ

[scg_html_300250]

ઉલ્લેખનીય છે કે, શ્રીગંગાનગર, રાજસ્થાનમાં જન્મેલી ગીઝેલને ઇન્ડિયાની કિમ કાર્દાશીયનના રૂપમાં પણ જાણીતી છે. ગિઝેલ એરોટીક ફિલ્મ ‘ક્યા સુરપ કુલ હૈ હમ’ અને ‘મસ્તીજાદે’ માં નજર આવી ચુકી છે. ઇન્સ્ટાગ્રામ ગિઝેલના બે લાખથી પણ વધુ ફોલોઅર્સ છે.

જુઓ આગળ વધુ ફોટોસ….

4. રિયાલીટી શો ‘બીગ બોસ’ ની એક્સ-સ્પર્ધક ગિઝેલ ઠકરાલ

5. રિયાલીટી શો ‘બીગ બોસ’ ની એક્સ-સ્પર્ધક ગિઝેલ ઠકરાલ

6. રિયાલીટી શો ‘બીગ બોસ’ ની એક્સ-સ્પર્ધક ગિઝેલ ઠકરાલ

7. રિયાલીટી શો ‘બીગ બોસ’ ની એક્સ-સ્પર્ધક ગિઝેલ ઠકરાલ

8. રિયાલીટી શો ‘બીગ બોસ’ ની એક્સ-સ્પર્ધક ગિઝેલ ઠકરાલ

9. રિયાલીટી શો ‘બીગ બોસ’ ની એક્સ-સ્પર્ધક ગિઝેલ ઠકરાલ

10. રિયાલીટી શો ‘બીગ બોસ’ ની એક્સ-સ્પર્ધક ગિઝેલ ઠકરાલ

11. રિયાલીટી શો ‘બીગ બોસ’ ની એક્સ-સ્પર્ધક ગિઝેલ ઠકરાલ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY