બિગ બોસની સ્પર્ધક સ્કારલેટ રોઝે શેર કરી બોલ્ડ તસ્વીરો, મચ્યો તહલકો

0
379

1. સ્કારલેટ રોઝ

સ્કારલેટ રોઝ ૨૮ નવેમ્બર ૧૯૯૧ માં કોલકાતામાં જન્મી હતી. તેમને પ્રેઝન્ટેશન કોનવેન્ટ હાઇસ્કુલ, ગોવા અને મારિયાઝ પબ્લિક સ્કુલ ગુવાહાટી, અસમમાં શાળાનો અભ્યાસ કર્યો હતો.

2. સ્કારલેટ રોઝ

ત્યાર બાદ કોલેજનો અભ્યાસ પણ તેમને ગોવાથી જ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સ્કારલેટ રોઝને ‘બીગ બોસ’ સીઝન-૧૨ ની સ્પર્ધક તરીકે ફાઈનલ કરી લેવા આવી છે.

3. સ્કારલેટ રોઝ

જયારે સ્કારલેટ ૨૦ વર્ષની હતી ત્યારે તેને કારકિર્દીની શરૂઆત કરી હતી. Nikon Abraxas Calendar 2012 ના માટે તેમને ઘણા ગ્લેમરસ ફોટોશૂટ અને કેલેન્ડર ફોટોશૂટ પણ કરાવ્યા છે. તે ઘણા ટીવી શોમાં કામ કરતી હતી અને હોસ્ટ પણ કરતી હતી. સ્કારલેટ રોઝે તાજેતરમાં તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસ્વીરો શેર કરી છે. તેમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી છે.

4. સ્કારલેટ રોઝ

ઉલ્લેખનીય છે કે, તેમને પોતાની મોડલિંગ કારકિર્દીની શરૂઆત ગોવાથી કરી હતી અને વર્ષ ૨૦૧૧ માં મિસ ગોવા માટે રનર-અપ રહી હતી. એટલું જ નહિ સ્કારલેટ રોઝે વર્ષ ૨૦૧૪ માં Splitsvilla 7 જીત્યું હતું.

5. સ્કારલેટ રોઝ

પોતાના સોશિયલ મીડિયા પર એવી ઘણી એવી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે જેનાથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લેશે. સ્કારલેટ રોઝનો શ્યામવર્ણ હોવા છતાં સોશિયલ મીડિયા પર પોતાની અલગ જ ઓળખાણ બનાવી છે અને તેની સાથે જ ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું છે.

6. સ્કારલેટ રોઝ

સ્કારલેટ રોઝ એક સુપરમોડલના રૂપમાં જાણીતી છે અને આ બધી બાબતના કારણે તેણે Splitsvilla 7 જીત્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર સ્કારલેટ રોઝના લાખો ફોલોઅર્સ છે અને તે પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ શેર કરતી રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ…

7. સ્કારલેટ રોઝ

8. સ્કારલેટ રોઝ

9. સ્કારલેટ રોઝ

10. સ્કારલેટ રોઝ

11. સ્કારલેટ રોઝ

12. સ્કારલેટ રોઝ

13. સ્કારલેટ રોઝ

14. સ્કારલેટ રોઝ

15. સ્કારલેટ રોઝ

16. સ્કારલેટ રોઝ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY