નેહા ભસીનની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો થઈ રહી છે વાયરલ

0
69

1. નેહા ભસીન


Neha Bhasin સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ છે અને અવારનવાર પોતાની બોલ્ડ તસ્વીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. આ વાત તેમની ટાઈમલાઈન પર પોસ્ટ કરવામાં આવેલ તસ્વીરો પરથી સ્પસ્ટ થઈ જાય છે કે, તે પોતાના શરીરથી ખુબ જ પ્રેમ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીરો બોલ્ડ બિકીનીમાં જોવા મળી રહી છે.

2. નેહા ભસીન

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ સુલતાનમાં જગ ઘુમિયા તેરે જૈસા ના કોઈ ગીત ગાવા માટે ફિલ્મફેયર ૨૦૧૭ ની બેસ્ટ સિંગર એવોર્ડ જીતનાર સિંગર નેહા ભસીને એક ફોટોશૂટની તસ્વીર પોસ્ટ કરી હતી જે તેમને ડીલેટ કરી દીધી હતી.

3. નેહા ભસીન

તસ્વીરોની સાથે તેમને પોસ્ટમાં લખ્યું હતું કે, દરરોજ લોકો રોજિંદા જીવનને કેટલીક શરતોની સાથે જીવતા હોય છે આ શરતો સાથે આપણે બંધાયેલા છીએ. તે આગળ જણાવે છે કે, તેમને સ્ત્રી શરીરથી થનારી નૈતિકતાની ચર્ચામાં પડવાનો છોડી દીધું છે.

4. નેહા ભસીન

તેણે આગળ જણાવ્યું હતું કે, તેમને તેના પર ચર્ચા છોડી દીધી છે છોકરીઓ પોતાની જાતને કેવી રીતે કેટલી છુપાવે છે. આગળ જણાવે છે કે, તે પોતાના વિવેકના આધાર પર કામ કરે છે અને તેમને પોતાના શરીરને એક-એક ઇંચ પર ગર્વ છે.

5. નેહા ભસીન

તેમને જણાવ્યું હતું કે, તે યંગ છે, સુંદર છે પરંતુ આ બધાથી ઉપર તે જીવંત છે. તે જણાવે છે કે, આ જિંદગીને ભરપુર આનંદથી જીવશે. તેમને વધુ જણાવ્યું હતું કે, જો કોઈના જીવન જીવવા માટે પ્રેમનો અભાવ છે તો તે પોતાની જાતને પ્રેમ કરવા માટે સક્ષમ નથી. નેહા પોતાના જીવનને આવી રીતે જીવવાનું વચન આપે છે.

જુઓ આગળ વધુ ફોટોસ….

6. નેહા ભસીન

7. નેહા ભસીન

8. નેહા ભસીન

9. નેહા ભસીન

10. નેહા ભસીન

11. નેહા ભસીન

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY