Video : 8 વર્ષ મોટા ડિરેક્ટરને ડેટ કરી રહી છે ફિલ્મ ‘સોનું કે ટીટુ કી સ્વીટી’ની આ હિરોઈન…

0
509

8 વર્ષ મોટા ડિરેક્ટરને ડેટ કરી રહી છે ફિલ્મ ‘સોનું કે ટીટુ કી સ્વીટી’ની આ હિરોઈન…

ફિલ્મ સોનું કે ટીટુ કી સ્વીટીમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ નુસરત ભરૂચા આ દિવસોમાં પોતાના લવ અફેરને લઈને છે ચર્ચામાં. ખબરોનું માનીએ તો નુસરત ફિલ્મ ‘સોનું કે ટીટુ કી સ્વીટી’ ના ડિરેક્ટર લવ રંજનને કરી રહી છે ડેટ. આમ તો આ વિષે આ બન્નેમાંથી કોઈએ આધિકારિક પુષ્ટિ નથી કરી. પણ રીપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બન્ને રિલેશનશિપમાં છે.

ઇન્ડસ્ટ્રીમાં આ વાત આગની જેમ ફેલાઈ ચુકી છે કે નુસરત અને લવ રંજન વચ્ચે એક રીલેશનશીપ શરુ થઇ ચુકી છે. નુસરત ભરૂચા અને લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામાં, આકાશ વાણી અને પ્યારકા પંચનામા ૨ માં સાથે કામ કર્યું છે. બન્ને એક બીજાને ઘણા લાંબા સમયથી ઓળખે છે.

નુસરત અને લવના નજીકના વ્યક્તિઓનું માનીએ તો, આ બન્ને વચ્ચે રીલેશનશીપની શરૂઆત થઇ ચુકી છે. હવે એ જોવું ઇન્ટ્રેસ્ટીંગ રહેશે કે આમનો આ સંબંધ લગ્નમાં પરીણમે છે કે નહિ.

loading...

NO COMMENTS

LEAVE A REPLY