સક્સેસ પાર્ટીમાં જાહનવી-ઈશાન સહિત નજર આવી ફિલ્મ ‘Dhadak’ ની સ્ટારકાસ્ટ

0
360

1. ફિલ્મ ‘Dhadak’ ની સકસેસ પાર્ટી

ગુરુવારે મુંબઈમાં મોડી રાત્રે ફિલ્મ ‘Dhadak’ ની સકસેસ પાર્ટી રાખવામાં આવી હતી. તે દરમિયાન જાહનવી કપૂર અને ઈશાન ખટ્ટર સિવાય Dhadak ફિલ્મના નિર્માતા કરણ જોહર અને ફિલ્મ સાથે જોડાયેલ કાસ્ટ પાર્ટીમાં નજર આવ્યા હતા. આ પાર્ટીમાં જાહનવી કપૂરની બહેન ખુશી કપૂર પણ નજર આવી હતી.

2. ફિલ્મ ‘ધડક’ ની સકસેસ પાર્ટી

જાહનવી અને ખુશીની એકબીજા સાથે ટ્યુનિંગ સારી લાગી રહી હતી. બંને બ્લેક ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી હતી. જાહનવી કપૂરનો ડ્રેસ પાર્ટીમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ધડકની સકસેસ પાર્ટીમાં જાહનવી શોર્ટ ડ્રેસમાં પહોચી હતી.

3. ફિલ્મ ‘ધડક’ ની સકસેસ પાર્ટી

જાહનવી કપૂર અને ઈશાન ખટ્ટર બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી નવી ફિલ્મી જોડી છે. આ જોડીને દર્શકોએ થોડા દિવસ પહેલા જ ડિરેક્ટર શશાંક ખેતાનની હીટ ફિલ્મ ‘ધડક’ માં જોયા છે. બંનેને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે. પરિણામે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે.

4. ફિલ્મ ‘ધડક’ ની સકસેસ પાર્ટી

ડિરેક્ટર શશાંક ખેતાને હમ્પટી શર્માની દુલ્હનિયા અને બદ્રીનાથ કી દુલ્હનિયા ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. ત્યારબાદ ડિરેક્ટર શશાંકે નવા કલાકાર ઈશાન ખટ્ટર અને અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂરની સાથે ધડક ફિલ્મ બનાવી છે. જો કે, આ ફિલ્મ બ્લોકબસ્ટર મરાઠી ફિલ્મ સૈરાટની ઓફિશિયલ હિન્દી રિમેક છે.

5. ફિલ્મ ‘ધડક’ ની સકસેસ પાર્ટી

સૈરાટ ફિલ્મને ગયા વર્ષે ૨૦૧૭ માં કન્નડ અને પંજાબીમાં રિમેક કરવામાં આવી અને આ વર્ષે તેની હિન્દી રિમેક રિલીઝ થઇ છે. જાહનવી કપૂરે ફિલ્મ ‘ધડક’ દ્ધારા ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી છે.

6. ફિલ્મ ‘ધડક’ ની સકસેસ પાર્ટી

આ ફિલ્મમાં તેની અપોઝીટ ઈશાન ખટ્ટર નજર આવી રહ્યા છે. આ ફિલ્મને એક તરફ જ્યાં સમીક્ષકોએ ખૂબ વખાણી છે તો બીજી તરફ આ ફિલ્મ જોનાર દર્શકોને જાહનવી અને ઈશાનની કેમેસ્ટ્રી વધારે પસંદ આવી છે.

7. ફિલ્મ ‘ધડક’ ની સકસેસ પાર્ટી

બીજી તરફ, બીજી ફિલ્મ હોવા છતાં ઈશાને દમદાર પ્રદર્શન કર્યું છે. જાહનવી કપૂરની આ ફર્સ્ટ ફિલ્મ છે. જાહનવીની ખાસિયત તેનો અવાજ પણ છે જેનું એક અલગ પ્રકારનું ટેક્સચર છે. ફિલ્મમાં જાહનવી કપૂરની એક્ટિંગ દમદાર છે. આગળ જુઓ વધુ ફોટોઝ….

8. ફિલ્મ ‘ધડક’ ની સકસેસ પાર્ટી

9. ફિલ્મ ‘ધડક’ ની સકસેસ પાર્ટી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY