Video : Karan Johar સાથે એકતા કપૂર ગઈ નાઈટ ડેટ પર !

0
443

Karan Johar સાથે એકતા કપૂર ગઈ નાઈટ ડેટ પર !

લાગે છે એકતા કપૂર અને કરણ જોહર વચ્ચે દોસ્તી ગહેરી થઈ રહી છે. બોલીવુડના બન્ને નામી પ્રોડ્યુસર્સ બે મોટી ફિલ્મ પ્રોડક્શન કમ્પનીના ઓનર છે.

ત્યારે હાલમાં જ, એકતાએ કરણની જામીને તારીફ કરી. તેણે ટ્વીટર પર કરણ સાથેની એક તસ્વીર પોસ્ટ કરી. અને લખ્યું, ‘ડેટ નાઈટ. શાંતિપૂર્ણ વાતચિત, આ કોઈ બીજાના પ્રેમ જેવું નથી. તમે મને સ્પષ્ટતા આપો છો અને મુશ્કેલીભર્યા સવાલોના જવાબ મેળવવામાં મદદ કરો છો.’

વેલ, કરણ જોહર ખાલી એકતાની જ મદદ નથી કરતો. પણ આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની પણ હેલ્પ કરે છે. હાલમાં જ કરણે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, તે બાળપણમાં પોતાને લઈને ઘણા અસહજ હતા. પણ તેનાના માતા પિતાએ તેને ક્યારેય અસહજ મહેસુસ ના થવા દીધું.

આશા રાખીએ કે, એકતા અને કરણની આ ફ્રેન્ડશીપને કોઈની નજર ના લાગે.

loading...

NO COMMENTS

LEAVE A REPLY