Karisma Kapoor એ સલમાન વિશે આપ્યું એવું નિવેદન કે હેરાન થઇ જશે બહેન કરીના!

0
4982

1. Karisma Kapoor

બોલિવુડના દબંગ ખાન ૧૯૮૯ માં રીલીઝ થયેલ ‘મેને પ્યાર કિયા’ ફિલ્મથી અત્યાર સુધી બોલિવુડમાં રાજ કરી રહ્યા છે. પોતાની કારકીર્દીમાં સલમાને ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ૯૦ ના દાયકામાં સલમાન ખાન અને Karisma Kapoor ની જોડી બધાની ફેવરેટ હતી. તો બીજી તરફ અત્યારે સલમાન કરીનાની સાથે ફિલ્મો કરે છે. આ અંતર પર વાત કરતા કરિશ્મા કપૂરે તાજેતરમાં એક શો પર નિવેદન આપ્યું છે જેને સાંભળી તમે ચોંકી જશો.

2. કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર કહે છે કે, ભલે સલમાન ખાન અત્યારે કરીના સાથે ફિલ્મો કરતા હોય પરંતુ કરીનાની તુલનામાં સલમાન મારી વધારે ક્લોઝ છે. અમારી ફ્રેન્ડશિપ ઘણા લાંબા સમયથી છે. સલમાન કરીનાને તેની એક નાની બહેનની જેમ માને છે. તે હજુ પણ તેને એક બાળકી માને છે. કરિશ્મા કપૂરની આ વાતથી સલમાન ખાન પણ સહમત હશે.

3. કરિશ્મા કપૂર

તમને જણાવી દઈએ કે, સલમાન ખાન અને કરિશ્મા કપૂર અંદાજ અપના અપના, બીવી નંબર 1, જીત અને જુડવા જેવી ફિલ્મોમાં એક સાથે નજર આવ્યા હતા. તો બીજી તરફ, કરીના કપૂર ખાન સલમાનની સાથે બોડીગાર્ડ અને બજરંગી ભાઈજાન જેવી ફિલ્મો કરી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY