આ છે કેટરીનાની બહેન ઈસાબેલ કેફ, બહુ જલ્દી બોલિવુડમાં કરશે ડેબ્યુ

0
1310

1. ઈસાબેલ કેફ

કેટરીના કેફની નાની બહેન ઈસાબેલ કેફ બહુ જલ્દી બોલિવુડમાં એન્ટ્રી કરવાની છે. ઈસાબેલ કેફ તેની કારકીર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે કેટરીનાને પોતાનો આઈડલ માને છે. હવે ઈસાબેલ બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તેની ડેબ્યુ ફિલ્મ કેવી હશે તે બધું કેટરીના કેફની દેખરેખમાં થશે.

2. ઈસાબેલ કેફ

બોલિવુડમાં ઈસાબેલ ટાઈમ ટુ ડાંસ નામની ફિલ્મથી એન્ટ્રી લેશે. તેની અપોઝીટ સૂરજ પંચોલી હશે. એવી પણ ખબર સામે આવી રહી છે કે, આ ફિલ્મમાં સલમાન ખાન મહેમાનના રોલમાં નજર આવશે. તે ‘ઓ ઓ જાને જાના’ સોંગ પર ફરીથી ડાંસ કરતા નજર આવશે.

3. ઈસાબેલ કેફ

તમને જણાવી દઈએ કે, જ્યારે આ સોંગ આવ્યું હતું તો તેમાં સલમાન ખાન શર્ટલેસ નજર આવ્યા હતા. હવે ફેંસ તે વાતની રાહ જોઈ રહ્યા છે કે, એકવાર ફરીથી સલમાન તેમનો શર્ટ ઉતારે. ઈસાબેલ ૩૧ વર્ષની છે અને તેને સાત બહેન છે. કેટરીના કેફ, અનિલા કેફ, આએશા કેફ, હબીબા કેફ, એશલ કેફ, એલિના કેફ, મારિયા કેફ અને એક ભાઈ છે જેનું નામ માઈકલ કેફ છે.

4. ઈસાબેલ કેફ

[scg_html_300250]
બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કેફે તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. જો કે, કેટરીના ઘણા ફોટોશૂટ કરાવતી રહે છે પરંતુ આ ફોટોશૂટની ખાસ વાત એ છે કે, આ શૂટ તેણે તેની નાની બહેન ઈસાબેલ કેફ સાથે કરાવ્યું છે.

5. ઈસાબેલ કેફ

આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલથી શરૂ થવાની છે. તેમાં ઈસાબેલ લેટિન મૂળની બોલરૂમના ડાન્સરનો રોલ પ્લે કરશે. અત્યારે આ ફિલ્મનું શિડ્યૂલ ૫૦ દિવસનું રાખવામાં આવ્યું છે . ફિલ્મને રેમો ડિસોઝાના સહાયક રહેલા સ્ટેનલી ડિ – કોસ્ટા ડિરેક્ટ કરી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટોઝ…

6. ઈસાબેલ કેફ

7. ઈસાબેલ કેફ

8. ઈસાબેલ કેફ

9. ઈસાબેલ કેફ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY