ટીવી એક્ટ્રેસ Kishwar Merchant એ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા બોલ્ડ ફોટોઝ

0
340

1. Kishwar Merchant

ટીવી એક્ટ્રેસ અને બિગબોસ કન્ટેસ્ટંટ રહી ચૂકેલ Kishwar Merchant અત્યારે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. કિશ્વર તેના વેકેશનના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેયર કરી રહી છે. તાજેતરમાં Kishwar Merchant એ ઇન્સ્ટાગ્રામ પર બિકીની ફોટો શેયર કર્યો છે.

2. કિશ્વર મર્ચન્ટ

કિશ્વર મર્ચન્ટ માલદીવમાં તેના ફ્રેન્ડસ સાથે વેકેશન એન્જોય કરી રહી છે અને તેના કેટલાક ફોટોઝ ફેંસ સાથે શેયર પણ કરી રહી છે. કિશ્વર મર્ચન્ટ નાના પડદાનું એક મોટું નામ છે જે ઘણા શોઝમાં નજર આવી ચૂકી છે.

3. કિશ્વર મર્ચન્ટ

કિશ્વર અને સુયશની લવ સ્ટોરી સિરીયલ ટીવી શો ‘પ્યાર કી કહાની’ ના સેટથી શરુ થઈ હતી. આ કપલ બિગ બોસ સીઝન ૯ માં કન્ટેસ્ટંટ તરીકે સામેલ થયું હતું. સુયશ બે અઠવાડિયામાં બિગબોસ હાઉસમાંથી આઉટ થયો હતો તો બીજી તરફ કિશ્વર પણ વધારે સમય ટકી શકી નહોતી.

4. કિશ્વર મર્ચન્ટ

કિશ્વર અને સુયશે ૬ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૬ માં બંને મેરેજ કરી લીધા હતા. કિશ્વર અને સુયશે પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. કિશ્વર સુયશ કરતા લગભગ ૮ વર્ષ મોટી છે.

5. કિશ્વર મર્ચન્ટ

કિશ્વરે તેની કારકિર્દીની શરૂઆત ભારતના પ્રથમ સુપરહીરો શો શક્તિમાનથી કરી હતી. આ સિરીયલમાં તે જુલિયાના રોલમાં હતી.શક્તિમાન સિવાય કિશ્વર કસોટી જિંદગી કી, પિયા કા ઘર, પરવરિશ- કુછ ખટ્ટે કુછ મીઠે જેવા શોઝમાં નજર આવી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટોઝ…

6. કિશ્વર મર્ચન્ટ

 

7. કિશ્વર મર્ચન્ટ

8. કિશ્વર મર્ચન્ટ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY