બોલીવુડ અભિનેત્રી Lisa Haydon ની આ બોલ્ડ તસ્વીરો થઈ રહી છે વાયરલ

0
708

1. બોલીવુડ અભિનેત્રી Lisa Haydon ની આ બોલ્ડ તસ્વીરો થઈ રહી...

બોલીવુડની અભિનેત્રી Lisa Haydon એક વખત ફરીથી પોતાની બોલ્ડ તસ્વીરોના કારણે ચર્ચાઓમાં આવી ગઈ છે. થોડા દિવસો પહેલા સ્વિમસૂટ પહેરી તસ્વીર શેર કરી છે. આ તસ્વીર તે ખુબ જ હોટ જોવા મળી રહી છે.

2. બોલીવુડ અભિનેત્રી લીઝા હેડનની આ બોલ્ડ તસ્વીરો થઈ રહી છે...

ઉલ્લેખનીય છે કે, તમને જણાવી દઈએ કે, લીઝા હેડને વર્ષ ૨૦૧૬ માં પોતાના બોયફ્રેન્ડ ડીનો લલવાણી સાથે લગ્ન કર્યા હતા.

3. બોલીવુડ અભિનેત્રી લીઝા હેડનની આ બોલ્ડ તસ્વીરો થઈ રહી છે...

લીઝા હેડન પ્રથમ વખત વર્ષ ૨૦૧૦ માં ફિલ્મ ‘આયશા’ માં જોવા મળી હતી. ત્યાર બાદ ‘રાસ્કલ’, ‘ક્વીન’, ‘ધ શૌકિન્સ’, અને ‘હાઉસફૂલ 3’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

4. બોલીવુડ અભિનેત્રી લીઝા હેડનની આ બોલ્ડ તસ્વીરો થઈ રહી છે...

લીઝા હેડન ભારતીય મૂળની વિદેશી નાગરિક છે અને મુંબઈમાં કારકિર્દી બનાવવા માટે આવેલી લીઝા હેડન આ અગાઉ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં રહી હતી.

5. બોલીવુડ અભિનેત્રી લીઝા હેડનની આ બોલ્ડ તસ્વીરો થઈ રહી છે...

લીઝા હેડન સોશિયલ મીડિયા ખુબ જ એક્ટીવ રહે છે અને પોતાના હોટ વિડીયો અને ફોટોસ શેર કરતી રહે છે.

જુઓ આગળ વધુ ફોટોસ….

6. બોલીવુડ અભિનેત્રી લીઝા હેડનની આ બોલ્ડ તસ્વીરો થઈ રહી છે...

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY