Mandira Bedi અહીં એન્જોય કરી રહી છે વેકેશન, શેર કર્યા Photos

0
711

1. Mandira Bedi

ટીવી સીરિયલ ‘શાંતિ’થી ફેમસ થયેલ એક્ટ્રેસ Mandira Bedi ગોવામાં તેના પુત્ર વીર સાથે વેકેશન એન્જોય કરી રહી છે. Mandira Bedi એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના હોલિડેના કેટલાક ફોટોઝ શેર કર્યા છે. મંદિરા બેદી તેની ફિટનેસનું વધારે ધ્યાન રાખે છે અને ઘણીવાર તેના ફિટનેસ વિડિયોઝ અને ફોટોઝ લઈને ચર્ચામાં રહે છે.

2. મંદિરા બેદી

વેકેશનના માહોલમાં બોલિવૂડ સ્ટાર્સ પોતાના મનપસંદ સ્થળો પર હોલિડે મનાવવા જતા હોય છે. મંદિર બેદી પતિ રાજ કૌશલ અને પુત્ર વીર કૌશલ સાથે ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. મંદિરાએ તેના બિકીની ફોટોઝ પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

3. મંદિરા બેદી

ઉલ્લેખનીય છે કે, મંદિરાએ ડીડી નેશનલની ટીવી સીરિયલ ‘શાંતિ’થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૯૯માં મંદિરાએ નિર્માતા અને ડિરેક્ટર રાજ કૌશલ સાથે લગ્ન કર્યાં હતાં. મંદિરાએ ૨૦૧૧માં જૂન મહિનામાં પુત્રને જન્મ આપ્યો હતો.

4. મંદિરા બેદી

[scg_html_300250]
મંદિરા બેદી જેણે દુરદર્શનથી લઈને ક્રિકેટની પીચ સુધી આ સફર નક્કી કર્યું તે મહિલાઓ માટે આજે એક આદર્શ છે. ૧૫ એપ્રિલ, ૧૯૭૨ એ કલકત્તામાં જન્મેલી મંદિરા બેદીનાં પિતાનું નામ વીરેન્દ્ર સિંહ અને માતાનું નામ ગીતા બેદી છે.

5. મંદિરા બેદી

મુંબઈથી પોતાનું ભણતર પૂર્ણ કર્યા બાદ મંદિરા બેદીએ સોફિયા પોલીટેકનીકથી મીડિયામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. ૧૯૯૪ માં દુરદર્શન પર આવનારા કાર્યક્રમ ”શાંતિ”થી મંદિરા બેદીને ઓળખાણ મળી જેના કારણે તેમને ૧૯૯૫ માં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ માં રોલ મળ્યો હતો. આગળ જુઓ વધુ ફોટોઝ….

6. મંદિરા બેદી

7. મંદિરા બેદી

8. મંદિરા બેદી

9. મંદિરા બેદી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY